________________
અષ્ટક પ્રકરણ
૧૨૬
૯-જ્ઞાન અષ્ટક
ન જણાવનાર– નિશ્ચય ન કરાવનાર.
જેવી રીતે બાળક વગેરેનું વિષ આદિ સંબંધી જ્ઞાન માત્ર તેના રૂપ આદિનો નિશ્ચય કરે છે, પણ તેના હેયપણા આદિ ધર્મનો નિશ્ચય કરતું નથી. એ પ્રમાણે જેમણે ગ્રંથિનો ભેદ કર્યો નથી તેવા બહુશ્રતોનું પણ મન મોહરૂપ મેલથી મલિન થયેલું હોવાથી અતાત્ત્વિક પદાર્થોથી હેયતાનો અને તાત્ત્વિક પદાર્થોની ઉપાદેયતાનો વિચાર કરવા માટે અસમર્થ અને તત્ત્વ-અતત્ત્વને સમાનરૂપે જણાવનારું અથવા વિપરીત રૂપે (વંતત્ત્વને અતજ્વરૂપે અને અતત્ત્વને તત્ત્વરૂપે) જણાવનારું જ્ઞાન વિષયપ્રતિભાસ છે. કહ્યું છે કે-અભિન્નગ્રંથિ જીવોને દ્રવ્યશ્રુતના યોગથી સૂત્રાર્થ આદિ વિષે થતું જ્ઞાન બાળકને અક્ષ અને રત્નના વિષયમાં થતા જ્ઞાનની જેમ માત્ર વિષય પ્રતિભાસ છે. (माथी४) ते न मन . (6५२५६ 393)
(હેય છે કે ઉપાદેય છે એવા વિવેક વિના આ કોઇ વસ્તુ છે એ પ્રમાણે માત્ર વિષયનો=વસ્તુનો પ્રતિભાસ=જ્ઞાન તે વિષયપ્રતિભાસ. બાળક વિષ આદિને જોઇને આ કોઇ વસ્તુ છે એટલું જ જાણે છે, પણ તે હેય છે કે ઉપાદેય છે એમ જાણતો નથી. એ પ્રમાણે જે જ્ઞાનથી જ્ઞાતવસ્તુ તાત્ત્વિકદષ્ટિએ હેય છે કે ઉપાદેય છે, યા ઉપેક્ષણીય છે, એવો નિર્ણય ન થાય, અથવા વિપરીત નિર્ણય થાય=હેય વસ્તુ ઉપાદેય લાગે અને ઉપાય वस्तु उय मागे तोते शन विषयप्रतिमास. छ.) (२)
इदमेव लिङ्गादिभिर्निरूपयन्नाहनिरपेक्षप्रवृत्त्यादि-लिङ्गमेतदुदाहृतम् । अज्ञानावरणापायं, महापायनिबन्धनम् ॥३॥
वृत्तिः- निर्गता अपेता अपेक्षा ऐहिकामुष्मिकापायशङ्का यस्याः सा तथा निरपेक्षा, प्रवृत्तिः प्रवर्तनमादिर्यस्य निवृत्त्यादेस्तन्निरपेक्षप्रवृत्त्यादि, निरपेक्षस्य वा निराशङ्कस्य प्रवृत्त्यादि निरपेक्षप्रवृत्त्यादि, तल्लिङ्गं चिह्नं यस्य तत् 'निरपेक्षप्रवृत्त्यादिलिङ्गम्', 'एतत्' अनन्तरोदितं विषयप्रतिभासं ज्ञानम्, 'उदाहृतं' आप्तरुपदिष्टम्, अथ किंतुकमिदमित्यत आह- न ज्ञानमज्ञानं मिथ्यात्वोदयदूषिते मतिश्रुते अवधिश्च, नबः कुत्सार्थत्वात् । आह च-"अविसेसिया मई च्चिय, सम्मद्दिट्ठिस्स सा मइण्णाणं । मइअन्नाणं मिच्छादिट्ठिस्स सुयंपि एमेव ॥१॥" तथा "सदसदविसेसणाओ, भवहेउजदिच्छिओवलंभाओ । णाणफलाभावाओ, मिच्छद्दिहिस्स अन्नाणं ॥१॥" तस्याज्ञानस्य मत्यज्ञानादिलक्षणस्यावरणमावृतिकारणं कर्म अज्ञानावरणं तस्यापायोऽपगमः क्षयोपशमो यस्मिंस्तद् 'अज्ञानावरणापायम्', मत्यज्ञानावरणादिकर्मक्षयोपशमहेतुकमित्यर्थः, अथवा अविद्यमानो ज्ञानावरणापायो यत्र तत्तथा, अथ किंफलमिदमित्याह- महान्तश्च ते गुरुका अपायाश्च स्वपरगतैहिकामुष्मिकप्रत्यपाया महापायास्तेषां निबन्धनं हेतुः ‘महापायनिबन्धनम्', इदं च भावतोऽज्ञानमेव, भवति चाज्ञानं महापायनिबन्धनम् । यत आह-"अज्ञानं खलु भोः कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहितं वा, न वेत्ति येनावृतो लोकः" ॥१॥ इति ॥३॥ ७३. अविशेषिता मतिरेव सम्यग्दृष्टेः सा मतिज्ञानम् ॥ मत्यज्ञानं मिथ्यादृष्टेः श्रुतमप्येवमेव ॥१॥ ७४. सदसदविशेषणात् भवहेतुतो यादृच्छिकोपलम्भात् ।। ज्ञानफलाभावात् मिथ्याटेरज्ञानम् ॥१॥