________________
અષ્ટક પ્રકરણ
૨૪૯
રર-ભાવશુદ્ધિવિચાર અષ્ટક औचित्येन प्रवृत्तस्य, कुग्रहत्यागतो भृशम् । सर्वत्रागमनिष्ठस्य, भावशुद्धिर्यथोदिता ॥८॥
वृत्तिः- यस्माद् गुणदोषानभिज्ञस्य भावशुद्धिर्न भवति, 'तस्मात्' कारणात्, अथवा तस्माद् गुणवत्पारतन्त्र्यात्, आसन्नो मुक्तेनिकटवर्ती स चासौ भव्यश्च मुक्तिगमनयोग्य 'आसन्नभव्यः' तस्य, भावशुद्धिरिति सम्बन्धः, तथा 'प्रकृत्या' सद्भावेनैव 'शुद्धचेतसो' असंक्लिष्टमानसस्य, रागादीनामपचीयमानत्वात्, तथा स्थानं चाचार्योपाध्यायादिकं गुणास्पदं, मानश्चतस्यैव पूजा, स्थानमानौ, तयोः स्वजात्यपेक्षया अन्तरं विशेषस्तं जानातीति तज्ज्ञस्तस्य 'स्थानमानान्तरज्ञस्य', इदमुक्तं भवति आचार्योपाध्यायादिकस्य स्थानस्य च तथा तद्विषये मानस्य च यो विशेष उत्तमोत्तमतरमहाफलतरादिलक्षण इदमस्योचितमिदं चास्येत्येवंरूपश्च तज्ज्ञस्य, अत एव 'गुणवद्हुमानिनः' सद्गुणपक्षपातिनः, तथा स्थानमानान्तरज्ञस्य गुणवहुमानिनोऽपि सतः 'औचित्येन' यथागुणं यथायोग्यमिति यावत्, 'प्रवृत्तस्य' व्यापृतस्य विधेयानुष्ठानेषु, 'कुग्रहत्यागतो' मिथ्यावासनाव्यपोहेन, 'भृशम्' अत्यर्थम्, 'सर्वत्र' समस्तेषु द्रव्यक्षेत्रकालभावेषु विधिषु, 'आगमनिष्ठस्य' आप्तवचनप्रमाणस्य, किमित्याह- 'भावशुद्धिः' परिणामशुद्धता, 'यथोदिता' पारमार्थिकी, भवति, यथा धर्मव्याघातो न जायते, उक्तविशेषणाभावे तु या सा पुनरयथोदितेति ॥७-८॥
॥ द्वाविंशतितमाष्टकविवरणं समाप्तम् ॥२२॥ હવે જેવી ભાવશુદ્ધિમાં ધર્મનો વ્યાઘાત ન થાય તેવી ભાવશુદ્ધિનું લક્ષણ કરવા માટે કહે છે–
Aist- तथा ४ (१) आसनमव्य छ, (२) समाथी ४ शुद्धयित्तागो छ, (3) स्थान-भानना અંતરને જાણનારો છે, (૪) જે ગુણી પુરુષો પ્રત્યે બહુમાનવાળો છે, (૫) જે અનુષ્ઠાનોમાં યથાયોગ્ય પ્રવૃત્ત છે, (૬) જે કુગ્રહનો ત્યાગ કરીને સર્વત્ર આપ્તવચનને અત્યંત પ્રમાણ માને છે, તે જીવની ભાવશુદ્ધિ પારમાર્થિક છે. (७-८)
ટીકાર્થ– તેથી ગુણ-દોષને ન જાણનારની ભાવશુદ્ધિ ન થતી હોવાથી અથવા તેથી=ગુણવાનોની આધીનતાનો સ્વીકાર કરવાના કારણે.
આસન્નભવ્ય- ભવ્ય એટલે મોક્ષમાં જવાને યોગ્ય. મુક્તિની નજીકમાં રહેલો ભવ્ય જીવ આસન્નભવ્ય
સદ્ભાવથી જ શુદ્ધચિત્તવાળો– (માત્ર દેખવાથી નહિ, કિંતુ) સભાવથી જ અસંક્લિષ્ટમનવાળો તેના રાગાદિ દોષો ઘટી રહ્યા હોવાથી તે જીવ સદ્ભાવથી જ શુદ્ધચિત્તવાળો છે.
સ્થાન-માનના અંતરને જાણનારો- અહીં સ્થાન એટલે ગુણોના સ્થાન એવા આચાર્ય, ઉપાધ્યાય વગેરે. માન=આચાર્ય-ઉપાધ્યાય વગેરેની જ પૂજા. સ્થાન અને માનના સ્વજાતિની અપેક્ષાએ અંતરને=વિશેષને જાણનાર.
અહીં ભાવાર્થ આ છે– આચાર્યમાં અમુક ગુણો છે, ઉપાધ્યાયમાં અમુક ગુણો છે, (તેથી) ઉપાધ્યાય