________________
અષ્ટક પ્રકરણ
૩૧ર
૨૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક મારા સુચરિત્રના યોગથી– મારા અહિંસા વગેરે સદ્અનુષ્ઠાનના સંબંધથી. સઘળા પ્રાણીઓની- સંસારી સઘળા પ્રાણીઓની. (૪). कस्मादिदं तथौदार्ययुक्तमपि न सामायिकसदृशं भवतीत्याहअसम्भवीदं यद्वस्तु, बुद्धानां निर्वृतिश्रुतेः । सम्भवित्वे त्वियं न स्यात्, तत्रैकस्याप्यनिवृतौ ॥५॥
वृत्तिः- 'असम्भवि' न सम्भवनस्वभावम्, 'इदं' अनन्तरोदितम्, 'यत्' यस्मात्, 'वस्तु' अन्यकृतकर्मणोऽन्यत्र सम्बन्धलक्षणोऽर्थः, कुत इत्याह- 'बुद्धानां' बोधिसत्त्वानाम्, 'निर्वृतिश्रुतेः' निर्वाणगमनश्रवणात् तदागमे । तथाहि- "गङ्गावालुकासमा बुद्धा निर्वृता" इति तदागमः । अयमभिप्रायो यदि जगदुश्चरितं बुद्धे न्यपतिष्यत्तदा तस्य निर्वाणं नाभविष्यत्, इष्यते च तत्तस्य, इति असम्भवीदं वस्तु, एतदेवाह- 'सम्भवित्वे तु' भवनस्वभावत्वे पुनरस्य वस्तुनः, 'इयं' श्रूयमाणा बुद्धनिर्वृतिः, 'न स्यात्' न भवेत्, 'तत्र' तेषु जगत्सु मध्ये, 'एकस्यापि' जगत आस्तां बहूनाम्, 'अनिवृत्तौ' अनिर्वाणे सति, अतोऽसंभवित्वादस्य वस्तुन एतत् कुशलचित्तं न सामायिकसदृशमिति ॥५॥
સામાન્ય બુદ્ધિવાળા લોકને સંમત એવી ઉદારતાથી યુક્ત પણ કુશલચિત્ત સામાયિક તુલ્ય કેમ નથી त छ
શ્લોકાર્થ- અન્ય જીવે કરેલા કર્મનો અન્ય જીવમાં સંબંધ થાય એ બીના અસંભવિત છે. કારણ કે અનેક બુદ્ધો મુક્તિ પામ્યા છે એવું સંભળાય છે. જો આ બીના સંભવિત હોય તો જગતમાં એક પણ બુદ્ધની મુક્તિ नथवाथी मा (मने युद्धोनी भुति) न थाय. (५)
टी - संमाय छ- तेमन भाममा संमाय छ. ते मा प्रभा-"viousी ३ता (=2011 ४१) युद्धो निalenाभ्या छे."
અહીં અભિપ્રાય આ છે– જો જગતનું દુશ્ચરિત-બુદ્ધમાં આવી પડ્યું હોત તો બુદ્ધની મુક્તિ ન થાત. બુદ્ધની મુક્તિ તેમને સંમત છે.
એકપણ બુદ્ધની ઘણા બુદ્ધોની વાત દૂર રહો, એકપણ બુદ્ધની મુક્તિ ન થાય. જો એક પણ બુદ્ધની મુક્તિ ન થાય તો તેમના આગમમાં કહ્યા પ્રમાણે ગંગાની રેતી જેટલા બુદ્ધોની મુક્તિ કેવી રીતે થાય ? અર્થાત ન જ થાય. આથી આ બીના અસંભવિત છે અને એથી કુશલચિત્ત સામાયિક તુલ્ય નથી. (૫)
यदि सामायिकसदृशं नेदं चित्तं तर्हि किंविधमित्याहतदेवं चिन्तनं न्यायात् तत्त्वतो मोहसङ्गतम् । साध्ववस्थान्तरे ज्ञेयं, बोध्यादेः प्रार्थनादिवत् ॥६॥ वृत्तिः- 'तत्' इति यस्मादसंभवीदं वस्तु तस्मात्, ‘एवं' अनन्तरोदितं मय्येवेत्यादि, 'चिन्तन'