Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 345
________________ અષ્ટક પ્રકરણ ૩૪૦ ૩૨-મોક્ષ અષ્ટક समानामधिकेऽशीत्या, सहस्त्रे विक्रमाद् गते । श्रीजावालिपुरे रम्ये, वृत्तिरेषा समापिता ॥४॥ नास्त्यस्माकं वचनरचनाचातुरी नापि तादृग्, बोध: शास्त्रे न च विवरणं नाS (वाS) स्ति पौराणमस्य । किन्त्वभ्यासो भवतु भणितौ सूदितायाममुष्मात्, संकल्पान्नो विवरणविधावत्र जाता प्रवृत्तिः ॥५॥ प्रत्यक्षरं निरूप्यास्या, ग्रन्थमानं विनिश्चितम् । त्रयस्त्रिंशच्छतानि स्युः, श्लोकानां सप्ततिस्तथा ॥ १ ॥ श्री चन्द्रकुलाम्वरभास्करश्रीजिनेश्वराचार्यकृता तच्छिष्यश्रीमदभयदेवसूरिप्रतिसंस्कृता अष्टकवृत्तिः समाप्ता ॥ વૃત્તિકારની પ્રશસ્તિ જિનેશ્વરના અનુગ્રહથી અષ્ટકોના ગંભીર પણ આ અર્થનું વિવેચન કરીને શંકારહિત સમ્યક્ત્વને પામીને લોકો સદા જ ચારિત્રમાં ઉદ્યમ કરો. (૧) અનાસક્તપણે વિહાર કરનાર, મનોહ૨ ચારિત્રના પાત્ર, શ્રી ચંદ્રકુલને શોભાવનારા શ્રી વર્ધમાનસૂરિના ચરણ કમલમાં ભ્રમર સમાન શ્રી જિનેશ્વરસૂરિજીએ જીવોના અનુગ્રહ માટે અષ્ટકની વૃત્તિ કરી છે. (૨-૩) શ્રી વિક્રમરાજા પછી ૧૦૮૩ વર્ષ પસાર થયે છતે મનોહ૨ શ્રી જાવાલિપુરમાં આ વૃત્તિ પૂર્ણ કરી. (૪) અમારામાં વચનરચનાનું ચાતુર્ય નથી, શાસ્ત્રસબંધી તેવો બોધ પણ નથી, તથા આ અષ્ટકનું પ્રાચીન વિવરણ પણ નથી. પણ સારી રીતે કહેવાયેલી વાણીમાં અભ્યાસ થાઓ એવા સંકલ્પથી આ ગ્રંથનું વિવરણ ક૨વામાં અમારી પ્રવૃત્તિ થઇ છે. (૫) દરેક અક્ષર તપાસીને (=ગણીને) આ ટીકાનું ગ્રન્થપ્રમાણ ૩૩૭૦ (ત્રણ હજાર ત્રણસો ને સિત્તેર) શ્લોક જેટલું નિશ્ચિત કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354