Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 335
________________ અષ્ટક પ્રકરણ 330 ૩૧-તીર્થંકરદેશના અષ્ટક પણ વચન ઘણા જીવોના બોધને કરે છે. ઘણા પણ અસંખ્યાત પણ. અસંખ્યાત પણ જીવોના બોધને કરે છે, તો પછી અલ્પજીવોના બોધને કરે તેમાં તો શું કહેવું? હિતકર બોધને– સર્વ જીવ વર્ગ ઉપર ઉપકાર થાય તેવા બોધને. (૪) कुत इदमीदृशमसंभाव्यं भवतीत्याहअचिन्त्यपुण्यसंभार-सामर्थ्यादेतदीदृशम् । तथा चोत्कृष्टपुण्यानां, नास्त्यसाध्यं जगत्रये ।।५।। वृत्तिः- अचिन्त्योऽप्रमेयः स चासौ पुण्यसंभारच तीर्थकरनामादिशभकर्मसंचयः 'अचिन्त्यपुण्यसंभारः' तस्य 'सामर्थ्य प्रभावस्तस्मात्, "एतद्' वचनम्, 'ईदृशं' ईक्षमेकमप्यसंख्येयसत्त्वानां भिन्नार्थविषयप्रतिपत्तिकरणसमर्थमिति भावः, एतस्यैवार्थस्य समर्थनार्थमाह- तथेत्यादि, 'तथा च' इत्यनन्तरोक्तार्थोपप्रदर्शनार्थः, 'उत्कृष्टपुण्यानां' उत्तमशुभकर्मणाम्, 'नास्ति' न विद्यते, 'असाध्यं' साधयितुमशक्यम्, 'जगत्रये' त्रिभुवन इति ॥५॥ સંભાવના ન કરી શકાય એવું આ કેવી રીતે થાય તે કહે છે શ્લોકાર્થ– અચિંત્ય પુણ્યસમૂહના પ્રભાવથી એક પણ વચન અસંખ્ય જીવોના ભિન્ન ભિન્ન અર્થવાળા બોધને કરવા સમર્થ છે. ઉત્કૃષ્ટ પુણ્યવાળા જીવોને ત્રણે જગતમાં (કંઇ પણ) અસાધ્ય નથી. (૫) ननु यद्यसौ सत्त्वानां भिन्नार्थप्रतीतिं करोति तदा किमभव्यानामपि न करोतीत्याहअभव्येषु च भूतार्था, यदसौ नोपपद्यते । तत्तेषामेव दौर्गुण्यं, ज्ञेयं भगवतो न तु ॥६॥ वृत्तिः- 'अभव्येषु' सिद्धिगमनायोग्येषु, 'चशब्दः' पुनरर्थः, 'भूताः' सद्भूताः 'अर्था' जीवादयो यस्यां सा तथा, 'यत्' इत्युद्देशे, 'असौ' इत्याद्यश्लोकोपात्ता देशना प्रतिपत्तिा , 'नोपपद्यते' न घटते, तत् इति देशनाया अनुपपद्यमानत्वम्, 'तेषां' अभव्यानाम्, ‘एव' दौर्गुण्यं दुर्गुणत्वम्, 'ज्ञेयं' ज्ञातव्यम्, 'न तु' इतीह दृश्य, तेन 'न तु' न पुनः, 'भगवतो' जगद्गुरोरिति ॥६॥ જો પ્રભુદેશના જીવોના ભિન્ન ભિન્ન અર્થવાળા બોધને કરે છે તો અભવ્યોના પણ બોધને કેમ કરતી नयी શ્લોકાર્ધ– જીવાદિ સભૂત અર્થો (=પદાર્થો) જેમાં રહેલા છે એવી પ્રભુદેશના અભવ્યોમાં જે ઘટતી नथी परिमती नथी ते मामव्यानो छ, न मावाननी. (६) टीमा- समव्योमा- मोक्षमा पाने भाटे अयोग्य पोमi. (६)

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354