________________
અષ્ટક પ્રકરણ
૧૭ર
૧૩-ધર્મવાદ અષ્ટક
वृत्तिः- 'ननु' इति प्रमाणलक्षणप्रणायकमताशङ्कायाम्, ततश्चाह- प्रमाणलक्षणप्रणेतुः 'प्रमाणेन' પ્રત્યાદિના, “વિનિશ્ચિાત્ય' નિય, “ત' માનસમ્, “શ્વેત' થીયેત, ત્વથી, “ર વા' રૂતિ अन्यथा वा, तत्र यद्याद्यः पक्षस्तदा यत्त प्रमाणलक्षणनिश्चायकं प्रमाणं तल्लक्षणतो निश्चितमनिश्चितं वा स्यात्, यदि निश्चितं तत्, तदा किं तेनैवाधिकृतप्रमाणेन प्रमाणान्तरेण वा, तत्र यदि तेनैव, तदा इतरेतराश्रयः, तथाहि- प्रमाणात् तल्लक्षणनिश्चयः, तल्लक्षणनिश्चये च तत्प्रमाणमिति, यावत्तल्लक्षणं न निश्चितं न तावत्प्रमाणस्य प्रमाणत्वम्, यावच्च न प्रमाणस्य प्रामाण्यं न तावत्तल्लक्षणनिश्चय इति, नापि प्रमाणान्तरेण तल्लक्षणनिश्चयः, अनवस्थापत्तेः, तथाहि- यत्तत्प्रमाणान्तरं तनिश्चितलक्षणमन्यथा वा, नान्यथा वक्ष्यमाणदोषापत्तेः, नापि निश्चितलक्षणम्, यतस्तल्लक्षणनिश्चयः किं तेनैव उतान्येन, यदि तेनैव तदा पूर्ववदितरेतराश्रयः, अथ प्रमाणान्तरेण, तदा तदपि निश्चितलक्षणमन्यथा वेत्यनवस्थानात्, तन्न निश्चितलक्षणमिति पक्षः, नाप्यनिश्चितलक्षणमिति वाच्यम्, यत आह- 'अलक्षितात्' अनिर्णीतलक्षणात् प्रमाणलक्षणनिश्चाय
માઇIC, “' ફેન પ્રવાજે, ન વઝિત્યિર્થ, “યુવા' તા, “ચાયતો' નીત્યા, મય પ્રમणलक्षणस्य, 'विनिश्चितिः' निर्णीतिः । अयमभिप्राय:- निश्चितलक्षणेन प्रमाणेन विनिश्चित्य प्रमाणलक्षणं वक्तव्यं भवतीति न्यायः, न च चिकीर्षितप्रमाणलक्षणव्युत्पादकशास्त्रं विना प्रमाणलक्षणविनिश्चायकप्रमाणस्य लक्षणनिश्चयः, ततश्चानिश्चितलक्षणमेव तदित्युपलक्षितात्प्रमाणान्न युक्ता तल्लक्षणविनिश्चितिरिति ॥६॥
આ પ્રમાણે પ્રમાણના લક્ષણનું પ્રતિપાદન કરવામાં કોઇ ફળ (=લાભ) નથી એમ કહ્યું. હવે પ્રમાણના લક્ષણનું પ્રતિપાદન કરવામાં (=પ્રમાણના લક્ષણાનો નિર્ણય કરવાનો) કોઇ ઉપાય નથી તે જણાવવા માટે કહે છે–
શ્લોકાર્થ- અમુક પ્રમાણનું અમુક લક્ષણ છે એ પ્રમાણે પ્રમાણનું લક્ષણ (જે પ્રમાણનું લક્ષણ કહેવું છે એ પ્રમાણથી અન્ય કોઇ) પ્રત્યક્ષ આદિ પ્રમાણથી નિર્ણય કરીને કહેવામાં આવે છે કે નિર્ણય કર્યા વિના ? હવે જો તમે કહો કે પ્રમાણ દ્વારા અલક્ષિત અનિશ્ચિત એવા પ્રમાણલક્ષણથી પ્રમાણનો નિશ્ચય કરવામાં આવે છે તો અમે કહીએ છીએ કે પ્રમાણલક્ષણવડે જેનો નિશ્ચય નથી થયો તેવા પ્રમાણથી પ્રમાણલક્ષણનો નિશ્ચય કઇ રીતે યુક્તિયુક્ત બને ? (૬)
ટીકાર્થ– અમુક પ્રમાણનું અમુક લક્ષણ છે. એ પ્રમાણનું લક્ષણ (જે પ્રમાણનું લક્ષણ કહેવું છે એ પ્રમાણથી અન્ય કોઇ) પ્રત્યક્ષ આદિ પ્રમાણથી નિર્ણય કરીને કહેવામાં આવે છે કે નિર્ણય કર્યા વિના ?
જો અન્ય પ્રત્યક્ષ આદિ કોઇ પ્રમાણથી નિર્ણય કરીને લક્ષણ કહેવામાં આવે છે, તો પ્રશ્ન છે કે-જે પ્રમાણથી પ્રસ્તુત પ્રમાણના લક્ષણનો નિર્ણય કર્યો તે પ્રમાણ તેના લક્ષણથી નિર્ણિત છે કે અનિર્ણિત ? જો નિર્ણિત છે તો ફરી પ્રશ્ન થાય છે કે એ નિર્ણય પ્રસ્તુત તે જ પ્રમાણથી કર્યો કે અન્ય કોઇ પ્રમાણથી ?
હવે જો એ જ પ્રમાણથી (જે તેના લક્ષણથી નિર્ણિત છે તે જ પ્રમાણથી) નિર્ણય કર્યો એમ કહો તો ઇતરેતરાશ્રય નામનો દોષ આવે છે. કારણકે પ્રમાણથી લક્ષણનો નિર્ણય અને લક્ષણથી પ્રમાણનો નિર્ણય એમ એકબીજાનો આશ્રય લેવો પડે છે. આથી જ્યાં સુધી પ્રમાણનું લક્ષણ નિશ્ચિત ન થાય ત્યાં સુધી પ્રમાણ પ્રમાણરૂપે