________________
અષ્ટક પ્રકરણ
૫-ભિક્ષા અષ્ટક
લોકોની કરુણાનું કારણ છે.
તે રીતે ધર્મની લઘુતા કરનારા નથી– પૌરુષબી ભિક્ષાને ભજનારા જીવો જે રીતે જૈન શાસનની નિંદાનું કારણ બને છે તેવી રીતે વૃત્તિભિક્ષાવાળા જીવો જૈનશાસનની નિંદાનું કારણ બનતા નથી.
અહીં પ્રયોગ આ પ્રમાણે છે– નિર્ધન વગેરે જીવો ધર્મલઘુતાનું કારણ બનતા નથી. તેથી તેમને સાધુની જેમ ભિક્ષાનો દોષ લાગતો નથી=ભિક્ષા દોષરૂપ બનતી નથી. નિર્ધન વગેરે જીવો ધર્મલઘુતાનું કારણ નથી તેથી તેમની ભિક્ષા દુષ્ટ નથી. (અહીં ધર્મલઘુતાનું કારણ બનતા નથી એ હેતુ છે. અને સાધુની જેમ એ દૃષ્ટાંત છે.)
પૂર્વપક્ષ- આ હેતુ અને દૃષ્ટાંતથી તો નિર્ધન વગેરેને સર્વસંપન્કરી ભિક્ષા પ્રાપ્ત થાય છે.
ઉત્તરપલ– આમ ન કહેવું. કારણ કે નિર્ધન વગેરે જીવો સાધુ ન હોવાથી સર્વસંપન્કરી ભિક્ષા તેમનાથી પાછી ફરે છે. સર્વસંપન્કરી ભિક્ષા સાધુપણાથી વ્યાપ્ત છે, અર્થાતુ જ્યાં સાધુપણું હોય ત્યાં જ સર્વસંપન્કરી ભિક્ષા હોય. આથી નિધન આદિ જીવોથી પાછું ફરતું સાધુપણું સર્વસંપન્કરી ભિક્ષાને રોકે છે. (૭)
इह भिक्षाकाणां भिक्षाफलं यथार्थस्तन्नामभिरेवोक्तमथ दातृणां फलनिरूपणायाहदातॄणामपि चैताभ्यः, फलं क्षेत्रानुसारतः । विज्ञेयमाशयाद्वापि, स विशुद्धः फलप्रदः ॥८॥
वृत्तिः- न केवलं भिक्षाग्राहकाणां फलं सर्वसम्पत्करायुक्तलक्षणं भवति, 'दातूणामपि च' भिक्षादायकानामपि च गृहिणाम्, “एताभ्यः' अनन्तरोदिताभ्यो भिक्षाभ्यः, पाठान्तरे तु 'एतेभ्यो' यत्यादिभिक्षाकेभ्यः सकाशात्, 'फलं' प्रयोजनं कुशलकर्मबन्धादि भवति, कथमित्याह- 'क्षेत्रानुसारतः क्षेत्राणि धान्यावापभूमयस्तानीव ये यत्यादयो भिक्षाका धान्यवपनसाधर्म्यात्ते क्षेत्राणि तेषामनुसार आनुरूप्यं क्षेत्रानुसारस्ततः क्षेत्रानुसारतः तमाश्रित्य, गुणवद्गुणविहीनपात्रापेक्षयेत्यर्थः, "विज्ञेयं ज्ञातव्यम् । तथाहि-गुणवते पात्राय दीयमानं महाफलम् । यदाह-"(समणोवासगस्स णं भंते !) तहारूवं समणं वा माहणं वा पडिहयपच्चक्खायपावकम्मं तहाविहेणं फासुएणं एसणिज्जेणं असण ४ पडिलाभेमाणस्स भंते किं कज्जइ ? गोयमा ! एगंतसो निज्जरा कज्जइ, नत्यि से अप्पे वि पावे कम्मेत्ति।" तथा अल्पगुणाय दीयमानमसत्फलमेव ॥ यदाह-"तहारूवं समणं वा माहणं वा अपडिहयअपच्चक्खायपावकम्मं तहाविहेणं फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा अणेसणिज्जेण वा असण ४ पडिलाभेमाणस्स भंते किं कज्जइ ? गोयमा ! एगंतसो पावे कम्मे कज्जइ, नत्यि से अप्पा वि निज्जरा"।" अयादिदानं त्वनुकम्पारूपप्रशस्यभावपूर्वकत्वात्तेषामपगुणत्वेऽपि किञ्चिच्छुभफलनिबन्धनमागमोक्तत्वात्तस्य । यदाह-दठूण पाणिनिवहं, भीमे भवसायरम्मि दुक्खत्तं । अविसेसओणुकंपं, दुहावि सामस्यओ कुणइ ॥१॥" 'क्षेत्रानुसारत' इति ४०. तथारूपं श्रमणं वा माहनं वा (ब्राह्मणं वा) प्रतिहतप्रत्याख्यातपापकर्माण तथाविधन प्रासुकेन एषणीयेन अशन ४ प्रतिलाभयता
भदन्त ! किं क्रियते । गौतम, एकान्तेन निर्जरा क्रियते, नास्ति तस्य अल्पमपि पापं कर्मेति ॥ ४१. तथारूपं श्रमणं वा ब्राह्मणं वा अप्रतिहताप्रत्याख्यातपापकर्माणं तथाविधन प्रासुकेन वा अप्रासुकेन वा एषणीयेन वा अनेषणी
१४ प्रतिलाभयता भदन्त ! किं क्रियते ? गौतम ! एकान्तेन पापं कर्म क्रियते, नास्ति तस्याल्पापि निर्जरा ॥ ४२. दृष्ट्वा प्राणिनिवहं भीमे भवसागरे दुःखार्तम् । अविशेषतोऽनुकम्पां द्वियापि सामर्थ्यतः करोति ।