________________
અષ્ટક પ્રકરણ
૯૯
૬-સર્વસમ્પત્કરી ભિક્ષા અષ્ટક देवारम्भे न तु साध्वनुचितद्रव्यपाकरूपे, तदित्येतस्येह दर्शनात्तत्संकल्पनम्, 'न दुष्टं' न दोषवत् न तत्पिण्डदूषणकारणम्, कुत इत्याह- 'शुभभावत्वा' च्चित्तविशुद्धिमात्रत्वात्, न हि तत्संकल्पनं साध्वाद्यर्थपृथिव्यादिजीवोपमर्दनिमित्तमपि तु दायकस्य शुभभावमानं तदिति भावः, किंतदित्याह- 'शुद्धापरयोगवत्' यः शुद्धः प्रशस्तोऽपरयोगः संकल्पनव्यतिरिक्तव्यापारो मुनिवन्दनादिस्तद्वत्, यथा हि मुनिविषयो नमनस्तवनादिरनवद्यो व्यापारो न पिण्डदूषणकारणमेवमेवंविधसंकल्पनमपीति भावनेति ॥७॥
અન્ય સંકલ્પ દુષ્ટ નથી એ અંગે કહે છે –
શ્લોકાર્થ– પોતાને ઉચિત આરંભમાં કોઇક જ આરંભમાં તેવા પ્રકારનો જે સંકલ્પ કરાય તે સંકલ્પ શુદ્ધઅન્યયોગની જેમ દુષ્ટ નથી. કારણ કે તે સંકલ્પ શુભભાવરૂપ છે. (૭)
ટીકાર્થ– પોતાને ઉચિત- પોતાના શરીર અને કુટુંબ આદિને યોગ્ય. . આરંભમાં- પાકાદિરૂપ આરંભ કર્યો છતે, અર્થાતુ પોતાના માટે રસોઇ તૈયાર કર્યો છતે.
કોઇક જ આરંભમાં- સાધુને ઉચિત ન હોય તેવા દ્રવ્યના પાકરૂપ આરંભમાં સંકલ્પ કરવાનો ન હોવાથી કોઇક જ આરંભમાં એમ કહ્યું છે.
તેવા પ્રકારનો- પોતાને યોગ્ય પાકથી વધારે પાકથી રહિત હોવાના કારણે તેવા પ્રકારનો.
સંકલ્પ– આ અન્ન પોતાના માટે તૈયાર કર્યું છે. આથી હવે મુનિઓને યોગ્ય વસ્તુના દાનથી આત્માને નિર્મલ કરીશ એ પ્રમાણે ચિંતવવું.
શુદ્ધ અન્યયોગની જેમ- સંકલ્પથી અતિરિક્ત મુનિવંદન-સ્તવનાદિરૂપ પ્રવૃત્તિની જેમ. જેમ મુનિને પ્રણામ કરવા આદિ પ્રવૃત્તિ પિંડના દૂષણનું કારણ નથી. તેમ આ સંકલ્પ પણ પિંડદૂષણનું કારણ નથી.
દુષ્ટ નથી– દોષવાળું નથી, અર્થાત્ પિંડના દૂષણનું કારણ નથી.
શુભભાવરૂપ છે- માત્ર ચિત્તની વિશુદ્ધિરૂપ છે. તે સંકલ્પ સાધુ આદિના માટે પૃથ્વીકાય વગેરે જીવોની પીડા-હિંસાનું નિમિત્ત નથી. કિંતુ આપનારના માત્ર શુભભાવરૂપ છે. (૭)
यदुक्तमसम्भाविनोऽसंकल्पितस्याभिधानादाप्तस्यानाप्ततेति, (अ० ६ श्लो० ६) तत्परिहरन्नाह
दृष्टोऽसकल्पितस्यापि, लाभ एवमसम्भवः ।। नोक्त इत्याप्ततासिद्धि-र्यतिधर्मोऽतिदुष्करः ॥८॥
ત્તિ –“દg' ૩૫ત્રા, ‘ગાંવસ્થિત િયત્યાદિઈમસમાવિતસ્થાપિ' નવ સંત્યિતस्यैव लाभो भवन्नीत्या इष्ट इत्यपिशब्दार्थः, 'लाभः' प्राप्तिः, पिण्डस्येति गम्यते, यतो गृहस्था अदित्सवोऽपि सूतककान्तारादिषु तथा भिक्षूणामभावेऽपि तथा रात्र्यादौ भिक्षानवसरेऽपि पाकं कुर्वन्ति तथा कथञ्चिद्ददत्यपीति दृश्यते । आह च-"संभवइ य एसोवि हु, केसिंचिय सूयगाइभावे वि । अविसेसुवलं