________________
અષ્ટક પ્રકરણ
૨૦૮
૧૭-માંસભક્ષણદૂષણ અષ્ટક
प्रकारेण अभक्ष्यमित्यर्थः, 'सिद्धं' प्रतिष्ठितम्, कुतः सिद्धमित्याह- 'गवादीनाम्' आदिशब्दात् मातृप्रभृतीनाम्, 'सत्' शोभनम्' अभिनवप्रसवधेनुसत्कादन्यत्, ‘क्षीरं' च पयो 'रुधिरं' च लोहितमादिर्यस्य तत्तथा, तत्र गवादिसक्षीररुधिरादौ विषये, आदिशब्दात् गवादिमूत्रमांसादौ च, 'तथा' तेन भक्ष्याभक्ष्यादिप्रकारेण, 'ईक्षणात्' अवलोकनात्, तथाहि, "गवां क्षीरं मूत्रं वा पेयतया शास्त्रे लोके च न निषिध्यते, रुधिरमांसे तु नानुमन्येते" ततश्च प्राण्यङ्गं सद्भक्ष्यं चाभक्ष्यं चोपलब्धमतः सपक्षविपक्षवृत्तित्वादनैकान्तिको हेतुरिति ॥३॥
હેતુમાં અનેકાંતિકતા બતાવીને હેતુની અયુક્તતાને વિચારતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– ગાય આદિ પ્રાણીનું અંગ હોવા છતાં એક વસ્તુ=દૂધ ભક્ષ્ય છે, અને એક વસ્તુ=લોહી हि समक्ष्य छ, में प्रभाए स्त्रमा भने कोमimqभा मा छ. (3)
ટીકાર્થ– ગાય આદિ એ સ્થળે આદિ શબ્દથી માતા વગેરેનું ગ્રહણ કરવું. લોહી આદિ એ સ્થળે આદિ શબ્દથી ગાય વગેરેનું મૂત્ર-માંસ વગેરેનું ગ્રહણ કરવું.
ગાથામાં રહેલા સત્ શબ્દનો સારું અર્થ છે. નવી વિયાયેલી ગાયનું દૂધ સારું નથી હોતું. આથી નવી વયાયેલી ગાય સિવાયની ગાયનું દૂધ સારું હોય છે.
શાસ્ત્રમાં અને લોકમાં ગાયનું દૂધ અને મૂત્ર પીવાનો નિષેધ નથી, પણ ગાયના લોહી-માંસની અનુજ્ઞા આપી નથી=નિષેધ કર્યો છે. તેથી પ્રાયંગ હોવા છતાં એક પ્રાયંગ ભક્ષ્ય છે અને એક પ્રાણંગ અભક્ષ્ય છે એમ જોવામાં આવ્યું છે. આથી હેતુ સ્વપક્ષમાં અને વિપક્ષમાં રહેનારો હોવાથી અનેકાંતિક છે.
विशेषार्थ- निश्चितसाध्यवान् सपक्षः=dभा साध्यमियत होय ते स५६ ६ वाय. सेभ पर्वतो वह्निमान् धूमात् ही पर्वत सपक्ष छ. ॥२९॥ 3 तेभपाल्न नश्यत छ. निश्चितसाध्याभाववान् विपक्षः हेतु साध्याવમાં જ રહે તે વિપક્ષ કહેવાય. જેમકે પર્વતો વહિમાનું ગાન અહીં સરોવર વિપક્ષ છે. કારણ કે તેમાં નિશ્ચિતરૂપે સાધ્યનો અભાવ છે. જલ વિપક્ષ સરોવરમાં રહેતો હોવાથી અનેકાંતિક છે. (૩)
किञ्च प्रसङ्गसाधनं हि पराभ्युपगमानुसारेण भवति, न चास्माकं प्राण्यङ्गमिति कृत्वा मांसमभक्ष्यमित्यभ्युपगमः, किन्तु तदुत्थजीवापेक्षयेति दर्शयितुमाह
प्राण्यङ्गत्वेन न च नो-ऽभक्षणीयमिदं मतम् । किन्त्वन्यजीवभावेन, तथा शास्त्रप्रसिद्धितः ॥४॥
वृत्तिः- 'प्राण्यङ्गत्वेन' जीवावयवतया हेतुना, 'न च' नैव, नोऽस्माकम्, 'अभक्षणीयम्' अभोज्यम्, 'इदं' मांसम्, ‘मतं' सम्मतम्, 'किन्तु' किं पुनः, 'अन्यजीवभावेन' मांसस्वामिव्यतिरिक्तप्राणिसमुत्पादेन हेतुना, अभक्षणीयमिदं मतमित्यावर्तते । अन्यजीवभाव एव कुतः सिद्ध इत्यत्राह- 'तथा' तेन प्रकारेण जीवसंसक्तिलक्षणेन, 'शास्त्रप्रसिद्धितः' आप्तागमप्रतिष्ठितेः, प्रसिद्ध ह्यागमे मांसस्य जीवसंस