Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्यबोधिनी टीका द्वि.श्रु. अ. ५ आचारश्रुतनि पणम् कुर्यात्-सम्पूर्णचारित्रगुणाऽभाव न साधु विध ते इत्यर्थः, किन्तु (अन्थि साहूअसाहू वा) अस्ति साधुरसाधु ( एवं सन्न णिवेमए) एवम्-ईदृशों संज्ञाम्- . बुद्धि निवेशयेत्-कुर्यादिति ॥२७॥ ___टीका-'साई' साधुः-स्वीयं मोक्षात्मकं परार्थ वा यः सध्नोति माणातिपातादिभ्यो विरक्तो ज्ञानदर्शनचारित्रात्मकरत्नत्रयाऽऽधको वा भवति स साधु रिति विवेकः । 'असाहू वा' असाधु-साधुत्वरहितोऽसाधुः । पूर्व प्रतिपादित: साधुरसाधु श्च नास्तीति 'णस्थि' पदेनाह-एवं' एक मित्येवम् 'सन्न' संज्ञाम्विचारणाम-'ण णिवेसए' न निवेशयेत-न निर्णीयात् । अपितु-'साहू' साधुः 'असाहू वा' अपाधुर्गा 'अस्थि' अस्ति 'एव सन्न' एवं संज्ञा-विचारधाराम् 'णिवेसर' निवेशयेत्-अभावं व्यावर्त्य भावं परिशेषयेत् । अस्ति केपाश्चिदयं धारण करना उचित नहीं है । सम्पूर्ण चारित्र गुण का अभाव होने से कोई साधु नहीं है और जब साधु ही नहीं है तो उसके प्रतिपक्ष असाधु की भी सत्ता नहीं है, ऐसा ही समझना चाहिए ॥२७॥
टीकार्थ--जो अपने मोक्ष रूप अर्थ (हित) को तथा परहित को सिद्ध करता है, वही साधु कहलाता है । या प्राणातिपात आदि अहारे पापों से विरक्त एवं सम्यक् ज्ञान दर्शन, चारित्र और तप का जो साधक है, वही साधु है । जिसमें यह साधुना न पाई जाय वह असाधु है। यह साधु और असाधु नहीं है, ऐसी विचारणा नहीं करनी चाहिए, किन्तु साधु है और असाधु है, ऐसा विचार करना चाहिए। બુદ્ધિ શખવી તે ચગ્ય નથી. અર્થાત્ સંપૂર્ણ ચારિત્ર ગુણને અભાવ હોવાથી કઈ સાધુ નથી. અને જ્યારે સાધુ જ નથી તે તેના પ્રતિપક્ષ રૂપ અસા. ધુની સત્તા પણ નથી જ એમ સમજવું તે ભ્રમપૂર્ણ છે. પરંતુ સાધુ છે. અને અસાધુ પણ છે, એમ જ સમજવું જોઈએ પરણા
ટીકાઈ-જેએ પિત ના મેક્ષરૂપે અર્થ હિતને તથા પરહિતને સિદ્ધ કરે છે, તેજ સાધુ કહેવાય છે, અથવા પ્રાણાતિપાત વિગેરે અઢાર પાપથી. વિરત અને સમ્યક્ જ્ઞાન, સમ્યફ દર્શન, સમ્યફ ચારિત્ર અને સમ્યફ તપના જે સાધક છે, તેજ સાધુ છે. આવું સાધુપણ એમાં ન હોય, તેઓ અસાધુ છે, આ સાધુ અને અસાધુ નથી, એ પ્રમાણેને વિચાર કરવો ન જોઈએ. પરંતું સાધુ છે, અને અસાધુ પણ છે, એવો વિચાર રાખવો જોઈએ