SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન (૮૩) ન્યાયવિનિશ્ચય આ નામની કૃતિ અકલક રચી છે અને અનંતવી તેમ જ વાદિરાજસૂરિએ એકેક ટીકાથી એને વિભૂષિત કરી છે. મ કિ. મહેતાના કથન મુજબ હરિભદ્રસૂરિએ આ નામની કઈ કૃતિ રચી પણ હવે તે પણ એની એકે હાથપોથી કઈ રથળે હોય એમ જાણવામાં નથી. (૮૪) ન્યાયામૃતતરંગિણી સ્વ. કેશવલાલ મોદીના કથન પ્રમાણે ૫. બેચરદાસે આ કુતિ નોધી છે. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ૨નોપદેશ ઉપર નયામૃતતરંગિણી નામની પણ ટીકા રચી છે - એને તે અહીં ભૂલથી ઉલેખ થયે નહિ હોય ? (૮૬ અને ૯૬ ) પંચઠાણગ [પંચસ્થાનક ] આ કૃતિની નોધ મધ્યાહ્નવ્યાખ્યાનમાના નિમ્નલિખિત ઉલ્લેખને આભારી છે – .: “अन्यै. श्रीहरिभद्रसूरिप्रमुखैदिशवाऽयमुक्तः श्रीपञ्चस्थानक उक्कोस सहि पन्ना चत्ता तीस दसट्ठ पण दसगं । રસ-નવ-તિ-પુદ્ધ fagaહું વારવિમેય છે” આ અવતરણ જોતા તો આ કૃતિ પદ્યમા જ મળ્યા તે નહિ હાય એવો પ્રશ્ન ક્રે છે. ૧ આ કૃતિ લધીચય અને પ્રમાણસરાહ સહિત અલંકચૂંથત્રય એ નામથી “સિ જૈ 2.”મા ઈ. સ૧૯૩૯મા છપાવાઈ છે. ૨ ભાવપ્રભસૂરિકૃત પર્યાય સહિત આ કૃતિ બીજી નવ કૃતિઓ સહિત “જે ધ પ્ર સ” તરફથી વિ સં. ૧૯૬૫મા “ન્યાચાચાર્યશ્રીયશવિજયકૃત ગ્રંથમાલા”ના નામથી છપાવાઈ છે ૩ આ કૃતિ સમયસુ દરના શિષ્ય હર્ષન દને વિસ ૧૬૭૩માં રચ્યાનું મનાય છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy