________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ છે. એ જઈણ મરહર્ડી (જૈન માહારાષ્ટ્રી)માં રચાયેલી છે. .
(૨) કહાવલી–આ કૃતિ ભદ્રેશ્વરસૂરિએ જ મકમાં વિકમની લગભગ દસમી–અગિયારમી સદીમાં અને કેઈકને મતે બારમી સદીમાં રચી છે. એમાં અનેક મુનિવરોના–કાલકરિથી માંડીને હરિભસૂરિ સુધીના જીવનવૃત્તાંત છે. આ કૃતિ પણ અમુદિત છે.
(૩) ગણહરસઢસયગ–જ મમાં પદ્યમાં રચાયેલી આ કૃતિને કર્તા "જિનદત્તસૂરિ છે. ગાથા પર–પ૯ અત્રે પ્રસ્તુત છે.
(૪) વિયાસારપયરણ–પ્રદ્યુમ્નસૂરિએ જ મમાં રચેલા આ વિયારસારપયરની ગા. પ૩ર-પ૩૩ અત્રે પ્રસ્તુત છે. આ સૂરિ દેવપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમનો સત્તાસમય વિક્રમની ચૌદમી શતાબ્દી છે ૭
૧ કુવલયમાલાનો ઉલ્લેખ દેવચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૬મા રચેલા સંતિનાહ-ચરિચમા છે કુવલયમાલાની વિવિધ હાથપોથીઓ મળે છે તેમાની એક વિ સં. ૧૧૩લ્મા લખાયેલી છે જુઓ જિનરત્નકોશ (પ્રથમ વિભાગ, પૃ. ૯૪).
૨ બહત્કથાકેશના અંગ્રેજી ઉપદુવાત (પૃ ૪૫)મા કહાવલીને પરિશિષ્યપર્વ કરતા પ્રાચીન ગણી છે અને એમા ૬૩ શલાકાપુનો વૃત્તાત છે એમ કહ્યું છે
૩ આની હાથપોથીઓની નોધ જિ. કેટ (વિ. ૧, પૃ ૬૬)માં છે.
૪ “ગાયક્વાડ પત્ય ગ્રંથમાલા”મા ઇ સ. ૧૯૨૭માં છપાયેલી અપભ્રંશકાવ્યત્રયીમા એના બીજા પરિશિષ્ટ તરીકે આ કૃતિ અપાયેલી છે.
૫ એમનો જન્મ વિસં. ૧૧૩૨મા થયે હતું એઓ વિ. સં ૧૨૧૧માં સ્વર્ગે સિધાવ્યા હતા એઓ જિનવલ્લભસૂરિના પટ્ટધર થાય છે
૬ આ કૃતિ સંસ્કૃત છાયા સહિત “આગમાદયસમિતિ ” દ્વારા ઇ. સ. ૧૯૨૩માં પ્રસિદ્ધ થયેલી છે
૭ રત્નશેખરસૂરિએ સવિહિની ઉપર વિ સ. ૧૫૦૬માં રચેલી પણ વૃત્તિ નામે વિધિક મુદીમા આ સૂરિનો નિર્દેશ કર્યો છે