SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વન ૧૨ પંચાગ (૫ ૧૯, ગા ૪૦)માં “મા” છે શિહિતા (પત્ર ૩૦૦આ)માં “નો નિપતિ પૂરપાર્થ ” એમ કહ્યું છે - વીરગણિના શિષ્ય શ્રીચન્દ્રસૂરિના શિષ્ય યશોદેવે વિ સ ૧૧૭૨મા પ્રથમ પચાસગ પૂરતી જ મ0મા યુણિ રચી છે અને તેમ કરવામા શિષ્યહિતાને ઉપયોગ કર્યો છે એમ પતે આ ચણિણ (પત્ર ૧, ગા. ૨)માં કહ્યું છે. જિ૨ કે, (વિ. ૧, પૃ. ૨૩૧)માં પંચાગ ઉપર હરિભદ્રની ટીકા તેમ જ એક અજ્ઞાતકર્તક, ટીકાની નેધ છે. આ અજ્ઞાતકર્તક ટીકાની એક હાથપોથી જે વિ સ. ૧૨૨૪મા લખાઈ છે તે મળે છે. એના કર્તા અભયદેવસૂરિ તો નથી ને ? વ્યાખ્યાને-પંચાસગ ઉપર અહી (સુરત)મા આગમદ્ધિારકે બાવન વ્યાખ્યાને ગુજરાતીમા વિ સં ૨૦૦૧મા આપ્યા હતા તે લિપિબદ્ધ કરાયા છે, પરંતુ છપાવાયા નથી ભાષાંતર–“શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ-ટીકા” (ભાગ ૧)માં ચોથા પરિશિષ્ટ તરીકે ત્રીજુ પચાસગ ગુજરાતી ભાષાતર સહિત અપાયું છે. | ગુજરાતી સારાંશ—“શ્રીશ્રમણોપાસક-ધર્મ અથવા શ્રીપંચાશક-શાસ્ત્ર-સારાશ”ના નામથી ૫. ચંદ્રસાગરગણિ (હવે સૂરિ) ૧ જિ.ર.કે. (વિ ૧, પૃ ૨૩૧)માં ત્રણ પચાસગનો ઉલ્લેખ છે પણ તે ભ્રાત છે ૨ આ ચુણિણ “દે લા જે પુ સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૫૨માં સંસ્કૃતમાં ઉપઘાત અને પાચ પરિશિષ્ટો સહિત છપાવાઈ છે 2 “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી મુબઈથી આ કૃતિ ઈ સ. ૧૯૫૧ના ઉત્તરાર્ધમાં પ્રસિદ્ધ થઈ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy