________________
પ્રભુ શ્રીવશિાર્ષિક ચરિત્ર જૂઠું, ચેરી, મૈથુન, ધનને મોહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ એ સર્વને તજી છે. માયામૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, ચાડી, પરપરિવાદ અને મિથ્યાત્વશલ્ય એ સર્વ પાપના સ્થાનેને ઝટ મૂકી છે. પાપસહિત અંતરના અને wાના સર્વ ગને તેમજ ઉપાધિને ત્યજી છે. એટલું જ નહીં પણ છેલ્લા શ્વાસના પહેલા આ શરીરને પણ ત્યજી ઘો, ભાવથી શુદ્ધ મનવાળા તમે સંસારને નાશ કરવા માટે બાર પ્રકારની ભાવનાને ભાવે, કારણ કે હિતસ્વી મનુષ્ય ધર્મ વિના બીજે સ્થાનકે ક્યારે પણ પિતાનું મન પ્રેરતા નથી. જિનેશ્વર, સિદ્ધ સાધુ અને જિનરાજ મણિત ધર્મ એ સર્વના શરણને અંગીકાર કરે. કારણ કે તેમના પિતા બીજા કે રક્ષણ કરવાને સમર્થ નથી. ભાવથી મનમાં પરમેષ્ટિ નમકારનું સ્મરણ કરે. કારણુ એ મંત્રરાજ, મોક્ષ લક્ષમીને વશ કરવામાં પૂર્ણ સત્તાવાળે છે. જેના પ્રાણ પરમેષિમંત્રનું સ્મરણ કરતા હતા જાય છે તે મૃત્યુ પામ્યા છતાં જીવતા જેવો છે. હે વીર ! મનથી અંતરના ચોધાને છતી ધીરપણું ધારણ કરે.” મદન રેખાએ જે જે વચન કહાં તે તે સર્વ શાંતમનવાલા યુગમાએ હાથ જોડીને અંગીકાર કર્યો. પછી યુગબાહ દેવલેહ પ્રત્યે ગયે એટલે શેકથી પુત્ર તથા બીજા લેકે આકંદ કરવા લાગે છતે મદનમાં વિચાર કરવા લાગી. “હમણાં સ્વતંત્ર થએલે જેઠ મણિરથ હાલ શીલને ખંડિત કરશે અથવા તે તે પાપી આ ખારા કુમારને વિષે પાપ આચરશે. માટે હમણું શરણુહિત એવી હારે નાશી જવું તે શ્રેયકારી છે. કારણ હારું મૃત્યુ થાય તે સારૂ પરંતુ શીલખંડન થાય તે સારું નહિ.” આ પ્રમાણે વિચાર કરીને પછી સ્ત્રીને વિષે તે મહાસતી, જેમ વાઘને દેખીને ગાય નાસી જાય તેય કે વિશ્વમ માર્ગથી વનમાં નાસી ગઈ. આ વખતે જાણે તારે ખાની આપત્તિ રૂ૫ ગાઢ અંધકારને જે લજા પામેલી હાયને શું? એમ રાત્રી નિવા થઈ. અરણ્યમાં ભમતી એવી મદનરેખા, સાંજે કઈ એક તળાવ પાસે આવી પહોંચી ત્યાં તેણીએ ફલને આહાર કરી, શીતલ જલપાન કરી અને કેહ લતાગ્રહમાં વિશ્રામ કર્યો. શુભ આશયવાલી તે મહાસતીએ સાગારી આહારનું પચ્ચખાણ કરી નમસ્કારમંત્રનું સ્મશુ કરતાં છતાં શયન કર્યું, શીલવત ધારણ કરનારી એ મહાસતીને પિતાના શીલપ્રભાવથી વ્યાલાદિહિંસક જીને લય થયે નહીં. પછી એ રાત્રીને સમયે વેદનાથી પીડા પામેલી તે મદનરેખાએ અદભૂત લક્ષાણુવાળા એક પુત્રને જન્મ આપે. જેથી તે મહાનામાં ચહસા પ્રકાશ થયે, પછી સવારે, યુગબા, પિતાના નામવાલી મુદ્રા યુક્ત રત્ન કંબલથી પુત્રને વિંટી એક વૃક્ષની છાયામાં મૂકી સુદન રેખા પોતે અંગ દેવા માટે તલાવે ગઈ. ત્યાં તેણીને જલહસ્તિઓ સુંઢવડે પકડીને તુરત આકાશમાં ફેંકી દીધી. ધિક્કાર છે ધિક્કાર છે પૂર્વભવના સંપાદન કરેલા કુકર્મને પછી આકાશથી પડતી એવી રંભા સમાન તે મહાસતી સકતરેખાને કે યુવાન વિભયારે લાક્ષરીની પેઠે ગીલી લીધી. અનુક્રમે વૈતાઢ્ય પર્વત ઉપર પહોંચાડેલી અને પિતાના