________________
શ્રીઅભયકુમાર નામના મુનિપુગવની કથા.
( ૨૩૯ ) અનશનથી સલેખના કરી તે અિિચ આલેાચના લીધા વિના મૃત્યુ પામીને અણુરપણે ઉત્પન્ન થશે. ત્યાં તે એક પલ્યાપમનું આયુષ્ય પાલી મહા વિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થશે. ત્યાંથી નિરભિમાની એવા તે મેાક્ષ પામશે.
શ્રી મહાવીર પ્રભુએ વર્ણન કરેલા ઉદ્યાયન રાજાના ચિત્રને સાંભલી અભયકુમાર, “ હું જિનેશ્વર ! હવે મ્હારે રાજ્યનુ કાંઇ પ્રયેાજન નથી. ” એમ કહી તથા પ્રભુને વંદના કરી શ્રેણિક રાજા પાસે આવીને કહેવા લાગ્યા.
“ હું તાત ! જો હું રાજા ન હેાઉં તે મુનિ થાઉ છું. કારણ કે શ્રી વીર પ્રભુએ તા છેલ્લો રાજિષ ઉદ્યાયન કહ્યો છે. તમારા પુત્રપણાને પામી તથા શ્રી વીર પ્રભુને મલી જો હુ સંસારથી ન ભય પામું અર્થાત્ સંસારથી વૈરાગ્ય ન પામું તા પછી મ્હારા વિના ખીજો અધમ કયા જાણવા ? હું તાત ! જો કે મ્હારૂં નામ અભય છે તે પણ સંસારથી સભય થયા છું માટે મને આજ્ઞા આપે કે જેથી હું વિશ્વના જીવાને અભય આપનારા શ્રી વીર પ્રભુના આશ્રય કરૂં. મ્હારે પ્રમાણ સુખવાલા રાજ્યથી સર્યું. કારણ જિનેશ્વરાએ સતાષના સારવાલા સુખને ઉત્તમ કહ્યું છે. ” શ્રેણિક રાજાએ બહુ કહ્યું પણ જ્યારે અભયકુમારે રાજ્ય સ્વીકાર્યું નહીં, ત્યારે શ્રેણિકે તેને દીક્ષા લેવાની રજા આપી. પછી અભયકુમારે તૃણુની પેઠે રાજ્યસુખ ત્યજી દઈ પ્રભુ પાસે સાષસુખના સમુદ્ર રૂપ દીક્ષા લીધી. અભય કુમારે દીક્ષા લીધા પછી શ્રેણિક રાજાની આજ્ઞા લઈ નંદાએ પણ શ્રીવદ્ધમાન સ્વામી પાસે દીક્ષા લીધી. નંદાએ દીક્ષા લેવાના અવસરે એ દિવ્ય કુંડલ અને એ દુકુલ હા વિહાને આપી દીધા. પછી સુર અસુરાથી સેવન કરાયલા શ્રી વીરપ્રભુએ ભવ્યજનાને પ્રતિધ કરવા માટે ખીજે વિહાર કર્યાં. અલયકુમાર, તીવ્ર તપ કરી, દીર્ઘકાલ ચારિત્ર પાળી અનુત્તર દેવલેાકના વિજય વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. શ્રી વીરપ્રભુના મુખથી ઉદાયન રાજાને છેલ્લો રાજિષ જાણી જેણે પેાતાના સંતાષથીજ પિતાએ આપેલું રાજ્ય ત્યજી દીધુ, તેમજ જેણે શ્રી જિનેશ્વરની આજ્ઞાથી માતા સહિત નિલ ચારિત્ર પાલી વિજય નામના દેવલેાકમાં દેવપદ સ્વીકાર્યું, તે શ્રી અભયકુમાર મુનિને હું હર્ષ થી વંદના કરૂં છું.
સ
'श्री अभयकुमार' नामना मुनिपुङ्गवनी कथा संपूर्ण.
रायवरकन्नगाओ, अवगन्नि अठ्ठ गहि अपव्वज्जा | પુલમવાદળપુä, વીરેળ થિર્ીગો ધમ્મે ।।૪૨।। भिखूपडिमा बारस, फासिअ गुणरयणवच्छरं च तवं ॥ પત્તો મેહકુમાર, વિનયે ફારસંગવશ ॥ ૨૪૨ ॥ શ્રી વીરપ્રભુએ પૂર્વભવના કથન પૂર્વક ધર્મને વિષે સ્થીર કરેલા અને તેથીજ ઉત્તમ આઠ રાજકન્યાને ત્યજી દઈ દીક્ષા લેનારા મેઘકુમાર, ભિક્ષુની બાર પ્રકારની