________________
શ્રી અભયકુમાર નામના મહર્ષિની કથા (૨૩) ક્રોધાયમાન થયા છે આમ તરત જાણ્યું. પછી બુદ્ધિમાન ગંધરાયણે પિતાનું કૌશામ્બીશ્વરનું આધીનપણું ત્યાગવા માટે ઉપાય કર્યો. મુડદા જેવો વિકૃત થઈને નિધ્યેષ્ટિત ઉભે રહી લજાને ત્યાગ કરી ભૂતબાધાદિ થઈ છે, આ બન્યું
ત્યાર પછી રાજાએ મંત્રિને પિશાચ વલખ્યું છે. આમ જાણ હસ્તિપક જેમ હાથીને વાળે છે, તેમ ક્રોધને વાળે ત્યાર બાદ પ્રદ્યતન રાજાએ નવું ગંધર્વોનું કૈશલ્ય જેવા સારું ઉત્કંઠિત થઈ, વત્સરાજને અને પોતાની પુત્રીને બોલાવી એટલામાં કૌશામ્બીના રાજાના પુત્ર ઉદાયને વાસવદત્તાને કહ્યું. હે સુંદરિ! આ સમય આપણને જવાને ગ્ય છે. અને અતિશય વેગવાલી એવી એક હાથણી લાવીને ઉપર વાસવદત્તાને બેસાડી હાથીણી ચાલી. હાથીણું ઉપર આસ્તરણ પાથરીને બંધનના અવસરે હાથીનું બેલી, તે સાંભળીને અંધદૈવસે કહ્યું કે હાથીણીના ઉપર આસ્તરણ નાંખીને બંધન સમયે જે હાથીણી બોલે તે સ યોજન જઈને હાથીણી અવશ્ય મરશે. પછી ઉદાયનના હુકમથી વસંતક નામા એક હાથી લાવ્યા. અને તેના ઉપર હસ્તિનીના મૂતરના ચાર ઘડી બે પાર્વે બાંધ્યા. કાંચનમાલા દાસી, વાસવદત્તા અને ઉદાયન હાથમાં વીણા લઈને હાથીની ઉપર બેઠા. એટલામાં ગંધરાયણ આવીને હાથની સંજ્ઞાવડે પ્રેરણા કરીકે, “ઉદાયન જાજા” ઉદાયને ગધરાયણને સંકેત જાણુને વાસવદત્તા, કાંચનમાલા, વસંતક, વેગવતી હાથીણી અને ઉદાયન આ પાંચ જાય છે. આવી રીતે જણાવીને હાથીણુને પ્રેરણા કરીને અતિશય વેગથી ચલાવી. આત્માને જણાવ્યું કે ક્ષત્રિયનું વ્રત ન છોડવું. પછી ઉદાયન પાંચની સાથે નાશી ગયે આ વાર્તા જાણીને ચંડપ્રદ્યતન રાજાએ નલગિરિ નામના મહાન હાથીને સજજ કરી સૈન્યસહિત સુભટેની સાથે પાછલથી દોડાવ્યું. આ નલગિરી મેટો હાથી પચીશ
જન ચાલ્યા પછી ઉદાયને જોયું હાથી નજીક આવ્યું છે. તરત મૂતરને એક ઘડે ભાંગે તે જમીન ઉપર પડીને કાદવ થયો. આટલામાં નલગિરી ત્યાં આવ્યો. અને તે મૂતરને સુંઘતો ઉભું રહ્યું. પછી ઘણા પ્રયત્નોથી હાથીને ચલાવ્યું. પુન: માર્ગમાં બીજે મૂતરને ઘડો ભાંગ્યા. ત્યાં નલગિરી આવીને મૂતરને સુંઘતે ઉભે રહ્યો. એટલામાં કેશાબીના રાજા પિતાની નગરી પાસે આવ્યા. તરત થાકેલી હાથીણી મરી ગઈ. નલગિરી હાથી મૂતરને સુંઘતે ત્યાંજ ઉભો રહ્યો આગળ ચાલે નહિ. આ તરફ વત્સરાજનું સૈન્ય પણ આવ્યું. પછી અનલગિરી હસ્તિને પાછો વાલી માવતે જેમ ગયા હતા તેમ પાછા ઉજજયિની નગરી પ્રત્યે આવ્યા. ચંડમોતન ભૂપતિ ક્રોધથી લાલ મુખ કરતે છતો સેનાને તૈયારી કરવા લાગ્યો. પણ તેને ભક્તિવંત એવા અમાએ બહુ યુક્તિથી સમજાવીને નિવાર્યો અને કહ્યું કે “જેને તેને એ પુત્રી પરણાવવી તે છે તે પછી વત્સરાજથી બીજે અધિક ગુણવાલે કર્યો વર મલવાને છે? હે વિભો ! તમારી પુત્રીએ તેિજ એ વરને વર્યો છે, અને પુણ્યથી જ તમારી પુત્રીને તે એગ્ય વર મલ્યો છે. હે રાજન ! તેણે વિશેષે તમારી પુત્રીનું હરણ કર્યું છે