________________
( ૩૦૮ )
શ્રી ઋષિસ'ડલવૃત્તિ ઉત્તરાન
''
આભૂષણાથી દેદીપ્યમાન એવી દુલિાએ સાક્ષાત્ મૂર્તિ મતી જલદેવતાની પેઠે નદીના તીરને શેાભાવ્યું. અંગના વસ્ત્ર અલંકારાદિ પેાતાની સખીને આપી પાતે હંસીની પેઠે ધીમે ધીમે જલમાં પ્રવેશ કર્યો. જાણે કમલ ઉપર બેઠેલી રાજહસી હાયની ? એવી તે દેવાંગના સમાન મનેહર અકૃતિવાળી દુર્ખિલાએ નદીના જલમાં બહુ કાલ ક્રીડા કરી. સમુદ્રમાં દેવાંગનાની પેઠે નદીના જલમાં ક્રીડા કરતી એવી ગિલાને કાઈ યુવાન અને કુશીલ એવા નાગરિક પુરૂષે દીક્ષી. સ્પષ્ટ દેખાતા અંગવાળી અને આભૂષણુ તથા વસ્ત્રરહિત એવી તે દુર્ખિલાને જોઇ કામદેવથી ક્ષેાભ પામેલા ચિત્તવાળા તે પુરૂષ વારવાર આ પ્રમાણે ખેલવા લાગ્યા. “ આ નદી, આ વૃક્ષે અને હારા ચરણકમલમાં પડેલા હું પોતે પશુ એમ અમે ત્રણે જણા તને પૂછીએ છીએ કે તે સારી રીતે સ્નાન કર્યું ? ” સ્ત્રીએ ઉત્તર આપ્યા. નદીનું ક્લ્યાણુ થાઓ, વૃક્ષેા દીર્ઘ કાલ સુધી આન ંદમાં રહે અને મ્હારૂં સુખસ્નાન પૂછનારનું હું ષ્ટિ કાર્ય કરીશ. ” મનારથ રૂપ લતાના ઉત્પતિ સ્થાનને વિષે અમૃતના સિચન સમાન તે સ્ત્રીના વચનને સાંભળી કામદેવથી વ્યાકુળ થએલા તે પુરૂષ ત્યાંને ત્યાંજ સ્થિર થઇ ગયા. “ આ સ્ત્રી કાણુ હશે ? ” એમ વિચાર કરતા તે પુરૂષ એક પાસેના વૃક્ષની નીચે ફળ પાડવાની ઇચ્છાથી ઉભેલા એ ખાલકાને જોયાં. પછી તે પુરૂષે પથ્થરના કકડાઓ વૃક્ષની શાખા ઉપર ફેંકીને તત્કાલ બહુ લા પાડયાં. ઈષ્ટ ફૂલ મળવાથી હર્ષ પામેલા ખાલકાને તે પુરૂષે પૂછ્યું કે “ આ નદીમાં ન્હાય ; તે શ્રી કાણુ છે અને તેનું ઘર કયાં છે? ” મલકાએ કહ્યું “ તે દેવદત્ત સેાનીના પુત્રની સ્ત્રી છે અને તેનુ અહીં નજીક ઘર છે. ” દુર્ખિલા પણ એક ચિત્તથી તે યુવાન પુરૂષનું ધ્યાન કરતી જલક્રીડા ત્યજી તુરત પેાતાના ઘર પ્રત્યે ગઇ. “ કયે દિવસે, કઈ રાત્રીએ; કયે સ્થાનકે અને કયે વખતે અમે મળશું ? ” એમ તે બન્ને જણાં અહેારાત્ર વિચાર કરવા લાગ્યાં. યુવાન અને વિયેાગથી પીડાતાં એવા તે બન્ને જણા ચક્રયાકના યુગલની પેઠે પરસ્પર એકબીજાના સંગને ઇચ્છતાં છતાં ઘણા દિવસ સુધી રહ્યાં.
એકદા તે પુરૂષે કુલટા સ્ત્રીઓની કુલ દેવતા સરખી એક તાપસીને લેાજનાક્રિકથી સતાષ પમાડીને કહ્યું. “ હે તાપસી ! દેવદેિન્નની સ્ત્રી અને હું પરસ્પર આસકત છીએ માટે કુલદેવીની પેઠે તું અમારા અન્નેને મેલાપ કર, પ્રથમ મેં પોતેજ કૃત થઈ તેને કહી રાખ્યું છે, અને તેણે મ્હારી સાથે સંગ કરવાની કમુલાત આપી છે. માટે હે શુભે! હમણાં અમારા બન્નેના સંચાગ કરી આપવા તને સહેલા થઇ પડશે. ” પછી તાપસી “હું તારૂં કાર્ય કરીશ. ” એમ કહી તુરત ભિક્ષાના મીષથી દેવદત્ત સેાનીના ઘર પ્રત્યે ગઇ. આ વખતે દુગિલા પાત્ર ધાતી હતી તેને જોઇ તાપસીએ કહ્યું. “ હું ચંચલાક્ષી ! કામદેવના સમાન મૂર્તિમાન કેાઈ યુવાન પુરૂષ, મ્હારી મારફતે હારી પ્રાર્થના કરે છે, માટે તેને તુ નિરાશ કરીશ નહીં.