________________
કશ્રી ઇષકાર આદિ છ મહર્ષિઓની કથા. (૧૩) આવા પુત્રોના વચનથી જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એવા ભગુએ તેઓને આગળ કરતાં મધુર વચનથી કહ્યું: “આપણે સાએ એક સ્થાનમાં દીર્ઘકાળ પર્યત એકઠા રહી અને પછી સમ્યકત્વને ધારણ કરતા છતા અંતે સાથે જ સંયમ લેશું.” પુત્રોએ કહ્યું: “હે પિતા! જે પુરૂષની મૃત્યુની સાથે મૈત્રી હોય તે પણ મૃત્યુ પ્રાપ્ત થયે છતે તે મનુષ્યને નાસી જવાની શું શકિત છે ખરી? જે પુરૂષ એમજ જાણે છે કે હું ક્યારે પણ મરવાને નથી તેજ પુરૂષ આવતી કાલે વ્રત લેવાની ઈચ્છા કરે છે. માટે હે પિતા! અમે તે આજેજ દીક્ષા લેશું. કારણ સંસારમાં કર્યો પુરૂષ કેઈને શાશ્વત સ્વજન છે. ” પુત્રનાં આવાં વચન સાંભળી દીક્ષા લેવાને તૈયાર થએલા ભગુ પુરોહિતે પોતાની સ્ત્રીને વિમ્બકારી જાણું તેને કહેવા લાગ્યા.
હે પ્રિયે! પુત્ર દીક્ષા લેવા તૈયાર થયા છે માટે હવે મહારે પણ ગુહાવાસમાં નહિ રહેતાં દીક્ષા લેવાનો સમય થયો છે. જેવો પાંખ વિનાને પક્ષી, સૈન્ય વિનાને રાજા અને વહાણમાં નાશ પામેલા દ્રવ્યવાળ વણિફ હોય તે પુત્ર વિનાને હું છું.” સ્ત્રીએ કહ્યું: “હે વિશે ! આપણું ઘરમાં ઘણું ધન છે માટે ઈચ્છા પ્રમાણે કામગને ભેગવી છેવટે આપણે સંયમ લેશું” ભૂગુ પુરેહિતે કહ્યું: “હે પ્રિયે ! ભગવેલા ભેગો મને ત્યજી દે છે માટે હમણાં હું જ પિોતે ભેગેને ત્યજી દીક્ષા લઈશ.” સ્ત્રીએ કહ્યું: “હે પ્રિય ! તમે વ્રત લઈ તેને પાલવા અસમર્થ થશે. કારણ તમે મને સંભારશે, એટલું જ નહીં પણ મહારા સંદને, પ્રેમને અને ભેગીન્દ્રિયથી ઉત્પન્ન થએલા સુખને સંભારશે. માટે હારી સાથે માણસને અતિ દુર્લભ એવા ભેગોને ભેગ. વ્રતમાં ભિક્ષાચર્યા અને વિહાર એ બહુ દુઃખકારી છે.” ભૃગુએ કહ્યું: “હે પ્રિયે! જેવી રીતે હારા પુત્રો એ મેહરૂપ સર્પને અને ભેગને ત્યજી દઈ દીક્ષા લેવા તૈયાર થયા તેવી જ રીતે આસકિતરહિત હું પણ સજના સંગને ત્યજી દઈ અપ્રતિબદ્ધપણાથી પુત્રોની પેઠે વ્રત પાળીશ. જેમ રહિત નામના મત્સ, પિતાના તીણ પુચ્છાદિવડે જાલને છેદી નાખી જલમાં વિચરે છે તેમ હું પણ ભેગોને ત્યજી દઈ ધર્મને વિષે વિચરીશ.પતિનાં આવાં વચન સાંભળી સ્ત્રીએ કહ્યું “પુત્ર સહિત તમે દીક્ષા લીધે છતે હું શી રીતે ઘરને વિષે રહું?”.
પછી ધન ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહને ત્યજી દઈ પુત્ર અને પ્રિયા સહિત દીક્ષા લેવાને તૈયાર થએલા ભૂગુ પુરોહિતને સાંભલી ઈષકાર નૃપતિ તેણે ત્યજી દીધેલા દ્રવ્યને લેવા તૈયાર થયે. આવી રીતે પુરોહિતનું દ્રવ્ય લેવા તૈયાર થએલા પિતાના પતિને કમલાવતી રાણીએ કહ્યું.
હે મહિપતિ ! લેકમાં વસેલું ભક્ષણ કરનારા પુરૂષ બહુ નિદાપાત્ર થાય છે તે પિતાના પુરોહિતે ત્યજી દીધેલા ધનને તમે શા માટે લેવાની ઈચ્છા કરે છે?
હે નૃપ ! આત્માથી અન્ય એવી સર્વ વસ્તુને ત્યજી દઈ જ્યારે ત્યારે તમે મૃત્યુ પામશે અને તમારું રક્ષણ કરનાર એક ધર્મ છે બીજું કોઈ નથી, જેમ