________________
( ૨૪૨)
શ્રીઋષિમ‘લવૃત્તિ ઉત્તરા
અભય આપવાનું ઉત્તમ લ પામી તેનાથી શામાટે ભ્રષ્ટ થાય છે. માટે પેાતાની લીધેલી પ્રતિજ્ઞા પાળ અને સંસાર સમુદ્રને ઉતર, કારણ; સંસારસમુદ્રને તરવાના કારણ રૂપ આ મનુષ્ય ભવ બહુ દુર્લભ છે, ”
શ્રી વીરપ્રભુનાં એવાં વચન સાંભલી વ્રતને વિષે સ્થિર થએલા મેઘકુમારે મિથ્યાદુષ્કૃત ઇ ઘાર તપ આચર્યું. ઉત્તમ રીતે ચારિત્ર પાલી તે મેઘકુમાર મૃત્યુ પામીને વિજયને વિષે દેવતા થયા ત્યાંથી ચવી વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ ત્યાંથી મેાક્ષ પામશે. જેમણે સુગુરૂ પાસે કલાસહિત એકાદશાંગીના અભ્યાસ કર્યો અને જેમણે શ્રી વ માનસ્વામીની આજ્ઞાથી સાધુઓની પડીમા વહન કરીને ગુણરત્નવત્સર નામનું તીવ્ર તપ કર્યું. તે માહુરહિત અને ક્ષમાના મંદીર રૂપ શ્રી મેઘકુમાર મુનિવરને હું વંદના કરૂં છું. વલી ઉત્તમ એવા શ્રી વીરપ્રભુના ઉપદેશને સાંભલી જેમણે મહાસંપત્તિ ત્યજી દઇ ચારિત્ર લીધું પછી સાધુઓના પાદપ્રહારથી ભગ્ન પરિણામવાલા થએલા જાણી વીરપ્રભુએ કહેલા પૂર્વ ભવના સખ'ધને જાણી ચારત્રમાં સ્થિર થએલા અને મૃત્યુ પામીને વિજય દેવલાકમાં ઉત્પન્ન થએલા મેઘકુમાર મુનિની હું સ્તુતિ કરૂં છું. ”
'श्रीमेघकुमार' नामना मुनिवरनी कथा संपूर्ण
सामिस्स वयं सीसत्ति, चत्तवेरा सुरीइसा हरिआ || સેગળ વળાપ, ત્રવને વિદા ॥ ૪૪ ॥ कयगुणरयणा इक्कार-संगिणो सोलवीसवरिसवया ॥ ફ્રૂટ નયંતે પત્તો, અવરો ગવાફ ઞ વિમાળે ॥ પ્રુમ્ ॥
''
સેચનક હસ્તિ મૃત્યુ પામીને રત્નપ્રભા નરકને વિષે ઉત્પન્ન થયે છતે શાસનદેવતાએ આકષ ણુ કરીને શ્રી વીરપ્રભુ પાસે પહાંચાડેલા અને “ અમે વીરપ્રભુના શિષ્યા છીએ. ” એમ કહેતા એવા અગીયાર અંગના ધારણહાર હા અને વિહા પૈકી શેાળ વર્ષની અવસ્થામાં ગુણરત્ન સ ંવત્સર તપ કરી હã જયંત નામના વિમાન પ્રત્યે ગયા અને વિહલ્લ વીશ વર્ષની અવસ્થામાં તેજ તપ કરી અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા. ૫ ૧૪૪–૧૪૫. ૫
‘શ્રીહટ” અને ‘શ્રીવિષ્ટ” નામના મુનિવરોની થા.
કલ્યાણના સ્થાન રૂપ અને લક્ષ્મીએ કરીને મનેાહર એવા રાજગૃહ નગરમાં પ્રજાને પ્રીતિ ઉત્પન્ન કરવામાં તત્પર એવા શ્રી શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી પવિત્ર આત્માવાલી, સારા કુલમાં ઉત્પન્ન થએલી અને પતિવ્રતા એવી ચેલ્લણા અને નંદા વિગેરે બહુ સ્ત્રીઓ હતી તથા બુદ્ધિમ