________________
શ્રીતિષ્ય અને શ્રીકુરૂદત્તસુત નામના મુનિવરેની કથા. (૧૧) આ રેહકમુનિ અને દકનો સંબંધ પાંચમા અંગથી (ભગવતી સૂત્રથી જાણી લે.
चरमजिणसीसतीसगमुणी, तवं छठमवरिसाइ ॥
काउं मासं संलिहिअ, सक्कसामाणिओ जाओ ॥ १३५॥ શ્રી વિરપ્રભુને શિષ્ય તિષ્યક નામને મુનિ આઠ વર્ષ પર્યત છઠ્ઠ તપ કરી તેમ માસ પર્યત સંલેખના કરી શકસામાનિક દેવતા થશે. ૧૩૫
कुरुदत्तसुओ छम्मास,-मट्टमायवणपारणायामं ॥
काउं इसाणसमो, जाओ संलिहिअ मासद्धं ॥ १३६॥ કુરૂદત્તસુત મુનિ, છમાસ પર્યત અઠ્ઠમ તપના પારણે આયંબિલ કરી તથા અર્ધ માસ સંલેખના કરી ઈશાનંદ્રસમાન થયા. એ ૧૩૮ છે
छठम मासो, अद्धमासं वासाई अठछमासा ॥
तीसगकुरुदत्ताण, तवभत्तपरिनपरिआया ॥ १३७ ॥ તિષમુનિયે આઠ વર્ષ સુધી છડ કર્યા અને પારણે આંબિલ કરતાં હતા કુરૂદત્તસુતમુનિએ છ માસ પર્યત અઠમ કર્યા અને અઠમ કરી પારણાને દિવસે આંબિલ કરતા હતા, અને છેવટે તિબ્બકમુનિએ એક માસનું અને કુરૂદત્તસુતમુનિએ પંદર દિવસનું અણુસણ કર્યું. તિષ્ય અને કુરૂદત્ત મુનિ સંબંધી તપ “ભક્તપરિણા નામના પ્રકીર્ણકથી જાણી લેવો. તે ૧૩૭ |
4 “તિર્થ' નામના પુનિવરની થા. * શ્રી વિરપ્રભુની ધર્મદેશના સાંભળી સમૃદ્ધિવંત તિષ્ય નામના શ્રાવકે વૈરાગ્યવાસિત થઈ, ભાવથી તીર્થંકર પાસે દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી તે મુનિએ એ ઘોર અભિગ્રહ લીધો કે “હું જીવિતપર્યત નિરંતર છઠ્ઠ કરી પારણે આંબિલ કરીશ.” આવો ઘેર અભિગ્રહ લઈ મુનિએ પૃથ્વી ઉપર વિહાર કર્યો. પુણ્યાત્મા અને ઉપશમના સમુદ્ર એવા તે મુનિએ આઠ વર્ષ પર્યત એવું ઘોર તપ કરી અંતે એક માસની સંખના કરી. છેવટ સમતાદિ ગુણવંત એવા તે મુનિ ઉત્કૃષ્ટ આરાધના કરી સૌધર્મ દેવલેકમાં ઇંદ્રના સામાનિક દેવતા થયા.
: “શ્રી તિજ્ઞ' નામના નિવાની કથા સંપૂર્ણ
* 'श्री कुरुदत्तसुत' नामना मुनिवरनी कथा. *. ઉત્તમ બુદ્ધિવાળા કુરૂદત્તસુત મુનિએ પણ એ ઘોર અભિગ્રહ લીધો કે “હું નિરંતર અઠમ કરી પારણે આંબિલ કરીશ.” આવો અભિગ્રહ લઈ તે મુનિએ પૃથ્વી ઉપર વિહાર કર્યો. છ માસ પર્યત આવા અભિગ્રહને પાળી તે મુનીશ્વરે અંતે પક્ષ