________________
શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષેત્ર અને શ્રીસિહ નામના મુનિ પુગવાની કથા (૨પ૭)
વિષે પાતાનું જિનપણું ખાટુ દેખાડે છે. તે મ્હારા પોતાના શિષ્ય થઈ કાંઈક અભ્યાસ કરી મારાથી જુદા થયા છે. હે ગાતમ ! તે પોતે સૌજ્ઞ નથી. ” પ્રભુનાં આવાં વચન સાંભળી નગરવાસી લેાકેા નગરીમાં ચલે, ત્રણ શેરીએ અથવા તેા સર્વ સ્થાનકે પરસ્પર એમ વાતા કરવા લાગ્યા કે “ હું લેાકેા ! અહિં સમવસરેલા શ્રી વમાન પ્રભુ એમ કહે છે કે મખલીના પુત્ર ગેાશાલા સર્વજ્ઞપણાનું મિથ્યાભિમાન ધરાવે છે. ” પેાતાની આજીવિકા ચલાવનારા લેાકેાથી વિટલાએલા ગાશાલા કાલસર્પની પેઠે નગરવાસી જનાના મુખથી આવી વાણી સાંભળી બહુ ક્રોધ પામ્યા.
હવે આનંદ નામના સ્થવિર સાધુ કે જે શ્રી વીરપ્રભુના શિષ્ય થતા હતા તે તુ પારણું કરવાની ઇચ્છાથી ભિક્ષા લેવા માટે નગરીમાં ગયા. હાલાહલ સ્થાનની નજીકે રહેલા ગેાશાળે પાતાની નજીકમાં થઈને જતા એવા આનંદ મુનિને ખેાલાવી ઉત્કર્ષ થી આ પ્રમાણે કહેવા લાગ્યા કેઃ—
“હે આનંદ ! અહા ! હારી આચાર્ય વીર, લેાકેાથી સત્કાર ઈચ્છતા છતા પેાતાની ઉન્નતિ ગાઈ હારા તિરસ્કાર કરે છે. વળી તે મને એમ કહે છે કે એ મખપુત્ર, નથી અરિહંત કે નથી સજ્ઞ પણ તે હારા આચાર્ય મ્હારા વેરીને બાળી નાખવામાં સમર્થ એવી તેોલેશ્યાને જાગુતા નથી. હું તેને પિરવારસહિત ક્ષણમાત્રમાં ભસ્મરૂપ કરી દઈશ. ફ્ક્ત તને એકનેજ એવી સ્થિતિએ નહિ પડેાંચાડું: સાંભળ તેનું દ્રષ્ટાંત કહું છું:—
ક્ષેમિલા નામની મહા નગરીમાં નલન, પ્રસર, સંવાદ, અવસર અને કારક એ નામના પાંચ વેઙેપારી હતા. તેઓ પાંચે જણા અનેક પ્રકારના વાસણૢાના ગાડાં ભરી વેપાર કરવા ચાલ્યા. રસ્તે જતા તેઓ એક જલરહિત મહા અરણ્યમાં પેઠા. જાણે મદેશના માર્ગમાંજ ગયા હાયની ? એમ બહુ તૃષાથી પીડા પામેલા તેઓ તે મહા અરણ્યમાં જુદા જુદા ભટકતા છતા જલની શોધ કરવા લાગ્યા. અવસર, જળની શેાધમાં ફરતા હતા એવામાં તેણે પાંચ શિખર (ટેકરા)વાળા રાફડા દીઠે. તેણે તુરત ખીા ચારે મિત્રાને લાવી તે દેખાડયા. તેઓએ પ્રથમનું શિખર ચારે તરફથી ખાદી કાઢયું તે તેમાંથી જળ નિકળ્યું, પાંચ જણાએ જલપાન કરી પેાતાની તૃષાને શાંત કરી પછી પ્રસરેના “ આપણે આ ખીજું શિખર પણ ખાદી કાઢીએ તેમાંથી આપણુને કાંઇ ખીજી વસ્તુ મળશે.” અવસરે કહ્યુ. “ એને ખેાદવું ચેાગ્ય નથી કારણુ નિશ્ચે તેમાંથી સર્પ નિકળશે. કેમકે એ સર્પના રાફડાનુ સ્થાન છે.” સાદે કહ્યું. “ અરે મિત્ર! ખરેખરો આ તારા વિસંવાદ કારણુ ખાદી નાખેલા પહેલા રાફડામાંથી સર્પ કાંઈ નિકન્યા નહીં.” અવસરે ફરીથી કહ્યું. “ આ જળ કાંઈ દૈવિક હાય એમ દેખાય છે.” કારકે શું ત્યારે નિશ્ચે આ ખીજા શિખરોમાં દેવયાગથી સેાના મ્હારા હાવી જોઈએ.” કારક
33