________________
Wપvvvvvપww
wwww
www
(૩૩ર )
રીલિમડલ વૃત્તિ-ઉત્તરદ્ધ શોધ કરી આવી જેવું સાંભવ્યું તેવું રાણુને કહેવા લાગી. “બાઈ સાહેબ! આજ નગરમાં રહેનારા સમુદ્રપ્રિય નામના સાર્થવાહને એ પુત્ર છે. પોતે કુલીન અને યુવાવસ્થાવાળો છે. જેવી રીતે સ્ત્રીઓમાં ફક્ત આપ એકલાંજ ગુણ છે તેવી રીતે પુરૂમાં તે પોતે એકજ ગુણ છે. માટે આપ આજ્ઞા કરી કે ઝટ ગુણીએ ગુણીને સંગ કરી દઉં.” પછી રાણુએ તે લલિતાંગ કુમારની સાથે સંગ કરવાની ઈચ્છાથી તુરત પ્રેમરૂપ વનને સજીવન કરવાને મેઘના બંધુ સમાન એક પત્ર લખી દાસીના હાથમાં આપે. દૂતીના કાર્યમાં વિચક્ષણ એવી દાસીએ તુરત ત્યાં જઈ લલિતાંગ કુમારને લલિતા રાણુએ કહેલા મધુર વચનથી પ્રીતિ ઉત્પન્ન કરી અને પછી તેના મનને પ્રસન્ન કરવા માટે પેલે પત્ર આપે. તુરત વિસ્મય પામેલા અને
માંચિત થએલા શરીરવાળા તે લલિતાંગ કુમારે પ્રેમ પ્રગટ કરનારા પત્રને વાંચ્યા તે આ પ્રમાણે–
હે સુમતે! જ્યારથી મેં આપને જોયા છે, ત્યારથી દીન એવી હું સર્વ સ્થળે આપનેજ દેખું છું. માટે વેગ મેલવી મને સંતોષ પમાડે. ” આ પ્રમાણે પત્ર વાંચી અને પછી લલિતાંગ કુમારે દાસીને કહ્યું. “હે વિચક્ષણે ! કયાં તે અંત: પુરમાં રહેનારી રાણી અને કયાં હું વણિકપુત્ર ! હું રાજપત્નિ સાથે વિહાર કરીશ, એ વાત મનમાં ધારી શકાય તેવી નથી. તેમ હું તે ધારત પણ નથી. તેમ હું કહી શકતું પણ નથી. જે પૃથ્વી ઉપર ઉભેલા માણસથી ચંદ્રને સ્પર્શ કરી શકાય તેજ રાજા શિવાય બીજા માણસેથી રાજપત્નિની સાથે સંભોગ ભેગવી શકાય.” દાસીએ કહ્યું. “એ સર્વ સહારહિતને દુષ્કર છે, પરંતુ હું તમને સહાધ્ય કરનારી છું; માટે તમે વૃથા ચિંતા ન કરે. હું તમને હારી બુદ્ધિના પ્રભાવથી કેઈ નહિ જાણે તેવી રીતે પુષ્પના મધ્યભાગમાં રહેલા ભ્રમરની પેઠે આનંદથી અંત:પુરમાં લઈ જઈશ. ” પછી લલિતાંગ કુમારે “ તું મને અવસરે બેલાવજે ” એમ કહીને દાસીને રજા આપી. દાસીએ તુરત હર્ષ ધરતી રાણે પાસે જઈ સર્વ વાત નિવેદન કરી. રાણું લલિતા તે દિવસથી તેના સમાગમની વાટ જેવા લાગી.
એકદા તે નગરમાં મોટો કૈમુદી ઉત્સવ આવે, તેથી રાજા પિતાના પરિ. વારસહિત કેમુદી ઉત્સવ કરવા માટે કીડા ઉદ્યાનના સરોવરે ગયે. આ વખતે રાજ્યમંદિરની આસપાસ કેઈ માણસ નહતું તેથી રાણી લલિતાએ દાસીની મારફતે લલિતાંગ કુમારને બોલાવ્યા. દાસીએ પણ રાણીના વિનોદને ઉદ્દેશી યક્ષના મીષથી લલિતાંગ કુમારને અંત:પુરમાં પ્રવેશ કરાવ્યો. બહુ કાલે એકઠા થએલા લલિતા અને લલિતાગે મહી અને સમુદ્રની પેઠે પરસ્પર ગાઢ આલિંગન દીધું. - હવે અંત:પુરના રક્ષકોએ પોતાની ચાતુરીથી અતં પુરમાં પરપુરૂષનો પ્રવેશ થયે જાણી મનમાં વિચાર કરવા લાગ્યા કે “ નિચે આપણે છેતરાયા છીએ. ” આવી