________________
(૧૬)
શ્રી વષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. સારે ભૂપતિએ મહત્સવપૂર્વક પુત્રનું ધર્મદેવ એવું યથાર્થ નામ પાડયું પણ લેકમાં બેલાવવાનું તે કુર્માપુત્ર એવું નામ પ્રસિદ્ધ થયું. પૂર્વે બાલકને બાંધીને ઉછાળવા રૂપે કરેલી ક્રીડાથી બાંધેલા કર્મ વડે તે પુત્રરત્ન બે હાથ પ્રમાણુ શરીરવાળો થયે. જેમ દર્પણ નિર્મલ એવા પ્રતિબિંબને ધારણ કરે તેમ તે કુમારે કલાચાર્ય પાસેથી ઘેડા વખતમાં સર્વ કળાઓને અભ્યાસ કર્યો. કુર્માપુત્ર પૂર્વ ભવે અભ્યાસ કરેલા સંયમથી જિતેંદ્રિય થયે. વળી ચેવનાવસ્થા પ્રાપ્ત થયા છતા પણ નિરંતર ભેગેચ્છાથી વિમુખ રહ્યો.
કોઈ વખતે તે કમપુત્રે સાધુઓ પાસેથી જેનસિદ્ધાંત સાંભળ્યા, તેથી ઉત્પન્ન થએલા જાતિસ્મરણાનવાળે તે રાજપુત્ર વિચાર કરવા લાગે કે–મેં આવા સિહતે ક્યાંઈ સાંભળ્યા છે. પછી ક્ષપકશ્રેણિના વેગથી સર્વ કર્મને ક્ષય કરી તે કુર્માપુત્ર મેક્ષના નિબંધનરૂપ કેવળજ્ઞાન પામે. તે કેવળી ભગવાન કુપુત્ર ઘરને વિષે જ રહ્યા.
હવે વિદેહક્ષેત્રમાં મંગલાવતી નામના વિજ્યને વિષે ઇંદ્રપુરી સમાન રત્નસંચયા નામે નગરી છે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી વિજ્યની સર્વ ભૂમિને સાધના દેવાદિત્ય નામે ચકી રાજ્ય કરતે હતે. એક દિવસ વિશ્વમાં ઉત્તમ નામવાળા શ્રી અરિહંત પ્રભુ તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. ચક્રી ત્યાં પ્રભુને વંદન કરવા આજો અને હાથ જોડી વિધિ પ્રમાણે વંદના કરી ગ્ય સ્થાનકે બેઠે.
હવે એમ બન્યું કે કમળા, ભ્રમર, દ્રોણ અને દ્રુમા એ ચારે જણઓ મહાશુક દેવલોકમાં દેવ દેવીપણે ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી આવીને ભરતક્ષેત્રના વૈતા
પર્વત ઉપર વિદ્યાધરાધિપતિના પુત્રપણે ઉત્પન્ન થયા. આ ચારે જણાઓ કઈ શ્રમણ પાસે વ્રત અંગીકાર કરી અહીં રત્નસંચયા નગરીએ શ્રી જિનેશ્વર પ્રભુને વંદના કરવા આવ્યા. તેઓ તીર્થનાથને નમસ્કાર કરી ગ્ય સ્થાનકે બેઠા પછી દેવાદિય ચક્રીએ પ્રભુને પૂછયું કે “હે વિભે! ધર્મના અંગ સરખા આ ચારણ મુનિઓ ક્યાંથી આવ્યા ?” પ્રભુએ “એ ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતથી આવ્યા છે.” એમ કહ્યું એટલે ફરી દેવાદિત્ય ચક્રીએ પ્રભુને પૂછયું કે “હે સ્વામિન્ ! હમણાં ભરતક્ષેત્રમાં કઈ કેવળજ્ઞાની અથવા ચક્રી છે?” પ્રભુએ કહ્યું. રાજગૃહ નગરમાં કુર્મા પુત્ર કેવળજ્ઞાની છે” દેવાદિત્ય ચક્રીએ કહ્યું, તે દીક્ષાધારી છે કે નહિ? પ્રભુએ કહ્યું. દીક્ષારહિત છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી આવેલા ચારણમુનિઓએ શ્રી અરિહંતને પૂછયું. “હે ભગવન ! અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહિ ?” પ્રભુએ કહ્યું “હે શુભે!તમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.” ચારણમુનિઓએ ફરીથી પૂછયું હે સ્વામિન અમને કેવળજ્ઞાન કયારે ઉત્પન્ન થશે?” પ્રભુએ કહ્યું. હે શુભે! જ્યારે તમે કુર્માપુત્રથી તેના મંદિરની કથા સાંભળવાની ઈચ્છા કરશે ત્યારે.” પછી વિસ્મય પામેલા તે ચારણ મુનિઓ જિનેશ્વરને નમસ્કાર કરી કુર્માપુત્રની પાસે જઈ એટલામાં ત્યાં મનપણ બેઠા, તેટલામાં