________________
( ૨૫૬ )
શ્રીઋષિમ’ડલ વૃત્તિ–ઉત્તરાન
धम्मायरिअणुराएण, चत्तजीअं पडीणजाणवयं ॥ સજ્વાળુસુમેળાવવાર, સહકારનું વતે॥ ૨૪૬ ॥
ધર્માચાર્ય એવા શ્રી મહાવીર પ્રભુ ઉપર અનુરાગ ધરવાથી જીવિતને ત્યાગ કરનારા, પૂર્વ દેશના અધિપતિ, ચરમ શરીરવાળા અને સહસ્રાર દેવલેાકને વિષે પ્રાપ્ત થએલા સર્વાનુભૂતિ રાજિષને હું વંદના કરૂં છું. ॥ ૪૬ ૫
जो अपरिग्गयतणू, कासी मुणिखामणाइ तं नमिमो | कोसलजाणवयं, अच्चुअंमि पत्तं सुरकत्तं ॥ ४७ ॥
ગોશાળાએ મૂકેલી તેજોલેશ્યાથી શરીર દુગ્ધ થયા છતાં પણ જેણે ક્ષમા કરી તે કૈાશલ દેશના અધિપતિ કે જે અચ્યુત દેવલાકમાં પ્રાપ્ત થયા તે સુનક્ષત્ર સુનિરાજને હું નમસ્કાર કરું છું. ॥ ૪૭ ॥
मिढियगामे रेवर, पडिलाभिअमोस भुवणगुरुणो ||
પાળિ સમિતિક, નેળ અંતિમો તમિદ સીદ્દમુર્ખિ ॥ ૪૮ ॥
જેમણે મિઢિક ગામમાં રેવતી શ્રાવિકાએ પ્રતિલાલેલું ( અતિસારને બંધ કરનારૂં આષધ) ત્રણ ભુવનના ગુરૂ એવા શ્રી વીર પ્રભુના હાથમાં આપ્યું તે શ્રી સિંહુ સુનિને હું વંદના કરૂં છું. ૫ ૪૮ ૫
Frid
* 'श्री सर्वानुभूति, श्रीसुनक्षत्र अने श्रीसिंह' नामना मुनिपुङ्गवोनी कथा
એકદા શ્રી વમાન જિનેશ્વર વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીમાં સમવસર્યા. તે વખતે ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું. તે નગરીમાં પૂર્વે આવેલા અષ્ટાંગ નિમિત્તના ખળથી લેાકના હૃદયને જાણનારા, દ્વેષી અને તેોલેશ્યાએ કરી ષ્ટિ થએàા ગાશાલેા પેાતાને જિન તરીકે લેકામાં ઓળખાવા માંડયા. ખરેખર આ પાતે અરિહંત છે એવી પ્રસિદ્ધિ સાંભળી મુખ્ય બુદ્ધિવાળા લેાકેા નિર'તર તેની પાસે આવી ગાશાલાની સેવા કરતા.
હવે શ્રીગાતમસ્વામી, પ્રભુની આજ્ઞા લઇ છઠ્ઠ તપને અંતે પારણું કરવાની ઈચ્છાથી શિક્ષા લેવા માટે નગરીમાં આવ્યા. “ અહીં ગેાશાલેા સર્વજ્ઞ અરિહંત પ્રભુ છે. ” એવાં લેાકેાનાં વચન સાંભળી મનમાં ખેત પામેલા ગીતમ ભિક્ષા લઈ વીર પ્રભુ પાસે આવ્યા. ત્યાં શુદ્ધ બુદ્ધિવાલા તેમણે અવસરે વિધિથી પારણું કરીને પછી સર્વાં નગરવાસીના જોતા છતાં શ્રી વીરપ્રભુને પૂછ્યું, “ હે સ્વામિન્ ! આ મહા નગરીમાં સર્વ લેાકેા ગાશાલાને સર્વજ્ઞ માને છે તે સત્ય છે કે મિથ્યા છે ? ” પ્રભુએ કહ્યું, “ કપટ કરવામાં નિપુણ એવા તે મખલીના પુત્ર ગોશાલે લેાકને