________________
શ્રા જયષાષ' અને વિષ' નામના મુનિવરોની કથા
नवनीतं यथा दक्षः -चंदनं मलयादिव ॥ ઔષધેમ્યોઽવૃત થનૢ તેનેષ્વારËસ્તથા ॥ ? ॥
( ૧૭૩ )
જેમ દહીંનું સાર માખણુ, ચંદનનું સાર મલયાગર ચંદન અને ષધિનું સાર અમૃત છે, તેમજ વેદને વિષે સાર રૂપ આરણ્યક છે. તે આરણ્યકમાં સત્ય, તપ, સતાષ, ક્ષમા, ચારિત્ર, માર્દવ, શ્રદ્ધા, ધૃતિ, અહિંસા અને સ ંવર એ દશ પ્રકારના ધર્મ સારરૂપ કહેલા છે. અગ્નિહેાત્રને યજ્ઞ કહેલા છે. તેમાં ભાવ યજ્ઞ તે કહેલા છે. ભાવ યજ્ઞ તે સંયમ કહેવાય છે. તત્વવેત્તાઓએ સચમાનેિ યજ્ઞાિ ક્યો છે. સંયમયેાગેાજ યજ્ઞાર્થિનું મુખ છે. વિદ્વાન પુરૂષોએ કાશ્યપ શબ્દથી શ્રી રૂષભ તીર્થંકર કહ્યા છે. તેમણેજ પ્રથમ ધર્મકર્મનું નિરૂપણ કરેલું હોવાથી તે પોતે ધર્મનું મુખ છે. આરણ્યકમાં કહ્યું છે કે ઋષભ પ્રભુ પોતે બ્રહ્મા છે, અને તે પોતે પ્રભુએ વેદોને પ્રગટ કર્યા જ્યારે તે ઋષભ પ્રભુ તપથી પરમપદ પામ્યા ત્યારે બ્રહ્મર્ષિઆએ તેજ વેદોને ફ્રી અભ્યાસ કરી તૈયાર કર્યો.' ઇત્યાદિ. વળી તમારૂં બ્રહ્માંડ પુરાણુ સર્વ પુરાણમાં મ્હાટુ છે, તેને માટે વિદ્વાનાએ કહ્યું છે કે જેમ દહીંનું સાર માખણુ અને ચંદનનું સાર મલયાગર છે તેમ પુરાણામાં બ્રહ્માંડ પુરાણુ સાર રૂપ છે. તે બ્રહ્માંડ પુરાણમાં આ વચન છે, કે ઇક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન થએલા નાભિ રાજાના અને મરૂદેવીના પુત્ર શ્રી ઋષભ પ્રભુએ પેાતે દશ પ્રકારના યતિધર્મ આચરેલા છે. જે રાગરહિત, સ્નાતક અને નિગ્રંથ છે તેમના માટેજ એ પરમેષ્ઠી મહર્ષિ શ્રી ઋષભ પ્રભુએ કેવળજ્ઞાનથી તે ધર્મ પ્રવર્તાવ્યા છે, અને યુગાદિકને વિષે કહ્યો છે. શ્રી ઋષષ્ઠ પ્રભુજ ધર્મનું મુખ હતા તે જણાવવા માટે જે માહાત્મ્ય કહ્યુ છે તે આ પ્રમાણે જેમ ગ્રહાદિ નક્ષત્રા પોતાની શેાભાથી ચંદ્રને ચારે તરફ્ સેવે છે. તેમજ દ્રાદિ દેવતાઓ પણ હષથી તે શ્રીઋષભ પ્રભુને સેવે છે. જેઓ અજ્ઞાની, હિંસક, જુહુ ખેલનારા, નહિં આપેલી વસ્તુ લેનાશ, અપ્રાચારી અને આરભવાળા છે તેને બ્રાહ્મણા ન જાણવા. પણ જે લેાકમાં અગ્નિની પેઠે નિત્ય પૂજાય છે, અને જે પૂછેલું સત્ય કહે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્યારે પણ શેક કરતા નથી તેમજ આસક્તિ શખતા નથી વળી જે અરિહંતના વચનને વિષે પ્રીતિ ધરે છે તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જેમ સોનું ચાખ્ખુ હાય છે, તેમ જે રાગ દ્વેષ અને ભય વિનાના હાય તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે તપસ્વી, શુદ્ધ શિક્ષા ભાજન કરનારા, દુળ અંગવાળા, સારા વ્રતવાળા અને નિર્વાણને પામેલા હાય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે પૃથિવ્યાદિ સ્થાવર જીવાને, દ્વીઢિયાદિ ત્રસ જીવેાને જાણીને નથી હણુતા તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્રોધથી, લેાભથી તેમજ પરવશપણાથી મૃષા ભાષણ કરતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ચિત્ત અથવા અચિત્ત, થાડી અથવા વધારે અદત્ત વસ્તુ નથી લેતા તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે મન વચન અને કાયાએ કરીને દિવ્ય માનુષ્ય અથવા તિર્યંચ