________________
( ૩
શ્રીજ‘બુસ્વામી' નામના ચમકેવલોની કથા.
તું મને વહાલા છે તેમ મ્હારૂં કુટુંબ પણ મને વહાલુ છે. હવે મ્હારે શું કરવું ? તે વિચારથી ભિન્ન ભિન્ન ચિત્તવાળા અની ગયેા છું. મ્હારે એક માજી વાઘ અને એક બાજુ નદી જેવું થયું છે. હું ભાદિ રૂપે કરીને કેવલ સુખનેા ભજનારા છું. તેથી તું તે મ્હારા કુટુંબ ઉપર અનુકંપા કર, ભાઈ ! ત્હારૂં કલ્યાણ થાએ અને તું ખીજે ઠેકાણે જા.
,,
પમિત્રે પણ પુરોહિતને આવી રીતે સત્કાર કરીને રજા આપી, તેથી તે તેના ઘરથી ચાલી નિકલ્યા. દૈવ કાપે છતે પુત્ર પણ દોષ આપે છે. ધિક્કાર છે, આવા કમભાગ્યને.
)
પમિત્ર તેને ચાક સુધી વળાવી પાછે વહ્યા ત્યારે પુરાહિત વિચારવા લાગ્યા. આ દુ:ખરૂપ સમુદ્ર તરવા બહુ મુશ્કેલ છે. જેના મે વારવાર ઉપકાર કર્યો હતો તેઓએ તો આવા જવાબ આવ્યેા. હવે દીન એવા હું કાની પાસે જાઉં ? ચાલ, હમણાં હું મ્હારા પ્રણામમિત્રની પાસે જાઉં, મને તેની આશા તો નથી પણ મ્હારે તેની સાથે વાતચિત કરવાના પ્રેમ છે ખરે. અથવા હું... વિકલ્પ શા માટે કરૂં ? મ્હારે ને તેને કાંઇ મેલાપ તો છે માટે તેને મળુ' તો ખરા ! શી ખબર પડે કે કાણુ કાના ઉપકાર કરનારા થશે. ’
આ પ્રમાણે વિચાર કરી સામદત્ત પુરાહિત પ્રણામમિત્રના ઘરે ગયા. પ્રણામ મિત્રે તેને આવતા જોઇ તુરત ઉભા થઇ આદરસત્કાર કર્યો અને પછી તેણે તેને કહ્યું કે “ હું બધા ! તમે ભલે પધાર્યા. તમારી આવી દુર્દશા કેમ થઇ ? આપને મ્હારૂં શું કામ પડયું ? જે હેાય તે કહેા; હું આપનુ કાર્ય કરૂં.” પુરોહિતે રાજાનુ સર્વ વૃત્તાંત કહીને પછી કહ્યુ` કે હું મિત્ર! “ મ્હારે રાજાની સીમ ત્યજીને જતું રહેવું છે તેમાં તમે મને સહાય કરે.” પ્રણામ મિત્રે મધુર શબ્દથી કહ્યું હું સખે! હું આપના અધમ દેવાદાર છું તેા હમણાં હું સહાય કરી તેમાંથી મુક્ત થઇશ, તમે જરાપણ ભય રાખશે નહિ, કારણ હું જ્યાં સુધી જીવતા છું ત્યાં સુધી આપનું રક્ષણ કરીશ. તેમજ મ્હારા પ્રાણ છે ત્યાં સુધી તમારા વાંકા વાળ કરવા કાઇ સમર્થ નથી. પછી પ્રામમિત્રે ધનુષ્ય સજ્જજ કરી ખભા ઉપર માણુના ભાથેા ખાંધી લઇ નિઃશકપણે પુરાહિતને પાતાની આગળ કર્યાં. પુરોહિત પણ તેની સાથે પેાતાના ઈષ્ટ સ્થાનકે જઈ ત્યાં નિ:શંકપણે વૈયિક સુખ ભોગવવા લાગ્યા.
આ કથાના સાર એ છે કે આ જીવ, સોમદત્ત પુરાહિત સમાન છે, અને આ શરીર, તેના સહમિત્ર રૂપ છે. સબંધી ખાંધવા એ સર્વે પમિત્ર સમાન જાગુવા. એક તે સ્મશાન કે જયાં સુધી પમિત્ર રૂપ સબંધી ખાંધવા જીવને લાવી પાછા વધે છે. ફ્ક્ત પ્રણામમિત્ર સમાન સુખકારી અરિહંત ધમ છે કે જે નિર'તર ભવાભવમાં ભ્રમણ કરતા જીવની સાથે રહે છે.
( જ બ્રૂકુમાર કમલાવતીને કહે છે કે ) હે કામિની ! હું આ લેાકના સુખ
સર