________________
(૩૮)
શ્રાષિયકલ વૃત્તિ ઉત્તરાઈ ચંદ્રમાં કયાં ? ” રાજાએ આ પ્રમાણે સર્વે સાધુઓને પૂછતાં પૂછતાં છેવટના ભાગમાં રહેલા અને અતિશયના સ્થાન રૂપ એવા વજસ્વામીને દીઠા. જાણે પિતાના મુકુટના રત્નોના કિરણે રૂપ જલપ્રવાહથી જાણે તેમના ચરણને પ્રક્ષાલન કરતે હાયની ? એમ રાજાએ ત્રણ પ્રદક્ષિણા કરીને શ્રીવજીસ્વામીના ચરણમાં વંદના કરી. સૂરીશ્વર શ્રીવાસ્વામીએ, પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં વૃક્ષની છાયામાં નિવાસ કર્યો. રાજા પણ નગરવાસી લેકે સહિત ભક્તિ ભાવથી ધર્મ સાંભળવા માટે ત્યાં જઈ તેમની પાસે બેઠે. પછી ભગવાન શ્રીવાસ્વામીએ એવી ધર્મ દેશના આપી કે જેથી રાજાદિ સર્વે લેકે ચમત્કાર પામ્યા. રાજા દેશનાને અંતે સૂરિને પ્રણામ કરી પિતાના અંત:પુર પ્રત્યે ગયા. ત્યાં તેણે પિતાથી સ્ત્રીઓની આગલ તુરત કહ્યું કે “હે પ્રિયાએ ! શાસ્ત્રના સમુદ્ર રૂપ શ્રીવાસ્વામી ગુરૂ આજે ઉદ્યાનમાં સમવસયો છે. મેં અમૃતને પણ તુચ્છ કરનારી તેમની ધર્મ દેશના સાંભલી અને શ્રાવક ધર્મ અંગીકાર કરી પિતાને જન્મ સફલ કર્યો છે. માટે તમે પણ શ્રીવજીસ્વામીને વંદન કરવા માટે ઝટ જાઓ. ” રાજાને આ આદેશ સાંભલી શુભ મનવાલી સર્વે રાણીઓ રથમાં બેસી પિતાના પરિવાર સહિત શ્રી વજસ્વામી પાસે ગઈ.
હવે એમ બન્યું કે માણસોના કહેવાથી શ્રીવજસ્વામીના આગમનને સાંભલી રૂકિમણું પણ લજા ત્યજી દઈ અતિ પ્રિય એવા પિતાના પિતાને કહેવા લાગી.
છે તાત ! જેમ બધેય મેઘ ઉપર અનુરાગ ધરે છે તેમ હું જેના ગુણ સાંભલી બહ અનુરાગવાળી થઈ છું તે મહિમાના આશ્રય રૂ૫ શ્રીવજીસ્વામી અહીં આવ્યા છે. માટે ઝટ મને ત્યાં લઈ તેમને સ્વાધિન કરે. કારણ બુદ્ધિવંત પુરૂષોએ સારા કાર્યમાં જરા પણ વિલંબ કરવો નહીં. ”રુકિમણીનાં આવાં વચન સાંભળી હર્ષ પામેલે ધન શ્રેષ્ઠી બીજે દિવસે કોડ દ્રવ્ય સહિત રૂકિમણીને સાથે લઈ તુરત વજન સ્વામી પાસે ગયે. તે વખતે શ્રીવજીસ્વામીની ધર્મદેશના સાંભલી ભક્તિવંત લેકે પરસ્પર એમ સ્પષ્ટ કહેવા લાગ્યા કે “ શ્રીવાજસૂરીશ્વરને જે સુસ્વર છે તેવું જે રૂપ હત તે નિચે દુધમાં સાકર મલ્યા જેવું થાત. ગુણના સમુદ્ર રૂપ શ્રીવજીસ્વામીએ નગરપ્રવેશ કરવામાં પિતાનું રૂપ પુરને ક્ષોભ પમાડે એવા ભયથી પિતાની શક્તિ વડે તે સંક્ષેપ કરી દીધું છે. ” લેકના આવા મને ગત ભાવને તથા સંતાપને શ્રીવાસ્વામીએ શ્રુતજ્ઞાનના ઉપયોગથી જા. પછી બીજે દિવસ તેમણે પિતાની લબ્ધિથી લક્ષ્મીના પદ્માસન સરખું સહસ્ત્ર દલ કમલ પ્રગટ કર્યું અને પિતાનું સ્વાભાવિક અદ્ભત રૂપ પણ પ્રગટ કર્યું, ત્યાર પછી ભગવાન વજસૂરિ હંસની પેઠે તે સહસ્ત્ર દળ કમલ ઉપર બીરાજ્યા. શ્રીવજસ્વામીના નિરૂપમ રૂપને જોઈ લેકે પિતાના મસ્તકને ધૂણાવતા છતા પરમ આશ્ચર્ય પામ્યા. લેકે કહેવા લાગ્યા કે “ શ્રીવજસ્વામીનું આ સ્વાભાવિક રૂપ અને તેને મલતે