________________
(૩પત .
શ્રી ઋષિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ : નું જ છે. સ્થૂલિભદ્ર “મને ચાર માસ નિવાસ કરવા માટે ચિત્રશાલા આપ.” એમ કહયું. એટલે વેશ્યાએ કહયું કે “ભલે આપ તેમાં સુખેથી નિવાસ કરે.” - પછી વેશ્યાએ સજજ કરેલી ચિત્રશાલામાં જાણે કામદેવના સ્થાન પ્રત્યે ધર્મ પિતેજ પ્રવેશ કરતે ન હોય? એમ સમર્થ એવા સ્થલિભદ્ર પિતાના પરાક્રમથી પ્રવેશ કર્યો. મુનિને છ રસના આહારનું ભોજન કરાવીને પછી કેશા વેશ્યા, ઉત્તમ પ્રકાર રના શૃંગારને ધારણ કરી તેમને ક્ષોભ પમાડવા માટે ચિત્રશાલામાં આવી અદ્ભુત રૂપવાલી દેવાંગનાની પેઠે કેશ્યાએ પ્રથમ મુનિ આગલ બેસીને આદરથી હાવભાવાદિ પ્રગટ કર્યા. ત્યાર પછી કામને પ્રગટ કરનારા અને પિતે પ્રથમ એકાંતમાં ભેગ વેલા સુરત સુખને સંભાળ્યું. છેવટ કેશાએ મહામુનિને ક્ષોભ પમાડવા માટે જે જે કાંઈ કર્યું, તે સઘલું અરણ્યમાં માણસના રૂદનની પેઠે વૃથા નિવડયું. વેશ્યાએ મુનિને #ભ પમાડવા માટે રાત્રીએ પૂરેપૂરા ઉજાગરા વેઠયા, પરંતુ તે મહામનવાલા મુનિરાજ જરા પણ ક્ષોભ પામ્યા નહીં, ઉલટા તે વેશ્યાના ઉપસર્ગથી મુનિને ધ્યાનાગ્નિ, જલથી-મેઘાગ્નિની પેઠે વધારે દીપવા લાગ્યો. આ
પછી તે કશા વેશ્યા “મેં મુગ્ધપણથી પૂર્વની પેઠે - તમારી સાથે કીડા કરવાની ઈચ્છા કરી, તેથી મને ધિક્કાર થાઓ” એમ પિતાના આત્માની નિંદા કરતી છતી મુનિના ચરણમાં પડી. પછી તે સ્થલિભદ્ર મુનિએ કરેલા ઇદ્રિના ઉકથી ચમત્કાર પામેલી કોશા વેશ્યાએ શ્રાવકપણું અંગીકાર કરી એ અભિગ્રહ લીધે કે “રાજા પ્રસન્ન થઈ મહારે ત્યાં જે પુરૂષ મોકલે તે પુરૂષ વિના બીજા અ ને હારે આ ભવમાં નિષેધ છે.” . - -
- - - - આ પછી વર્ષાવતુ પૂર્ણ થઈ એટલે પેલા ત્રણ સાધુઓ પિત પિતાને અભિગ્રહ પૂર્ણ કરી. અનુક્રમે ગુરૂ પાસે આવ્યા. પ્રથમ સિંહની ગુફાના દ્વાર આગલ રહેનારા સાધુ Bર પાસે આવ્યા. એટલે ગુરૂએ કાંઈક ઉઠીને “ હે દુષ્કર કરનારા ! તમને સુખ છે એમ પૂછયું. બીજા બને મુનિઓ આવ્યા, ત્યારે પણ તેમને ગુરૂએ એજ પ્રમાણે કર્યું. કારણ સરખી પ્રતિજ્ઞા પૂર્ણ કરનારને તેમના ઉપરી તરફથી સત્કાર પણ સરખેજ થાય છે. પછી શુલિભદ્રને આવતાં જોઈ ગુરૂએ “હે દુષ્કર દુષ્કર કારક સુશ્રમણ ! તમે ભલે આવ્યા.” એમ ઉભા થઈને કહા, એટલે પેલા ત્રણે સાધુઓને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તેથી તેઓ વિચારવા લાગ્યા કે એ સ્યુલિભહમંત્રીપુત્ર ખરેકની ? માટે ગુરૂએ તેને એવું આમંત્રણું કર્યું. જે પરસના આહ જથી દુષ્કર દુષ્કર થવાનું હશે તો આવતા ચોમાસામાં અમે પણ તેજ અભિગ્રહ લેશે.” ( આ પ્રમાણે વિચાર કરી તે ત્રણે, ઈર્ષાવંત સાધુઓએ સંયમનું પાલન કરતાં છતાં અનુક્રમે આઠ માસ નિર્ગમન કર્યા. - આ પછી સંતુષ્ટ મનવાલા સિંહગુફાવાસી મુનિએ ગુરૂ પાસે એવી દુષ્કર પ્રતિજ્ઞા કરી કે હે ભગવન ! ષડરસ ભજન કરતે છતે નિરંતર બ્રાચર્ય થતા