________________
પ્રત્યેયુદ્ધ શ્રીપ્રસન્નચદ્રરાષિ`તુ ચરિત્ર.
( ૧૨ )
જોઇ વિચારવા લાગ્યા.
ખરેખર એ મ્હારા પિતા સમાન દેખાય છે. ખરૂં છે.
“
""
પુત્ર પિતાસમાન થાય એ શ્રુતિ મિથ્યા હોય નહીં. પછી “ હે ખા! આ જે મે તને દીઠે એ મ્હારાં મેટાં ભાગ્ય ” એમ વારંવાર કહેતા એવા ભૂપતિએ તે મૂત્તિને આલિંગન કરી, સુધી અને મસ્તકે તથા છાતિને વિષે ધારણ કરી. એટલુંજ નહિં પણ વલ્કલ વસ્ત્રથી આચ્છાદિત એવા પાતાના ખં વલ્કલચીરિને જોઇ જાણે મ્હાટા પર્વત ઉપરથી ઝરણાં પડતાં હાયની ? એમ તે ભૂપતિના નેત્રમાંથી આંસુ પડવા લાગ્યાં. વળી તેણે કહ્યું કે “વૃદ્ધાવસ્થા વાળા મ્હારા પિતા તપ કરા પરંતુ ખાલ એવા તે મ્હારા ખંધુ તપ કરવા ચાગ્ય નથી. હું અહિં રાજ્યના સુખસ્વાદમાં લીન થયા છતા દેવની પેઠે રહું છું અને તે મારા બંધુ વનમાં પશુની પેઠે દુ:ખી થતા છતા રહે છે. આવા વિધિને ધિક્કાર થાઓ. અહા ! મ્હારા બાળ બંધુ જનમાં નિવાસ કરે છે તેા પછી મ્હારે આ વિસ્તારવંત રાજ્ય અને મહા સપત્તિવડે કરીને પણ શું ?” આ પ્રમાણે પોતાના બંધુના વનવાસ કનેા શાક કરતા એવા તે ચતુર પ્રસન્નચંદ્ર રાજાએ વેશ્યા સ્રીઓને ખેલાવીને આજ્ઞા કરી. “ તમે મુનિઓનું રૂપ ધારણ કરી અને સ્પ, વાણીવિલાસ, નવીન ફળ અને એવી ખીજી વસ્તુથી મ્હારા ન્હાના અને ભાળવી અહિં લઇ આવે. ” પ્રસન્નચંદ્ર રાજાના આવા આદેશથી મુનિના વેષને ધારણ કરી તે સર્વે વેશ્યાઓ સામચંદ્ર રાજર્ષિએ ભૂષિત કરેલા તે નાશ્રમ પ્રત્યે હર્ષ થી ગઇ. ત્યાં તેણીએએ વલ્કલ વસ્ત્રથી આચ્છાદિત એવા અને વનમાંથી બિલ્વા≠િ ફૂલ લઇને આવતા એવા વલ્કલચીરીને દીઠા. વલ્કલ ચીરીએ પણ મુગ્ધપણાથી તે મુનિવેષધારી વેશ્યાઓને વંદન કરી પૂછ્યું કે “ તમે કેણુ છે ? અને તમારા આશ્રમ કયે ?” વૈશ્યાએએ કહ્યું. “ અમે પોતાના આશ્રમમાં રહેનારા તાપસા છીએ, હું ઉપશમધારી ! અમારા અતિથિઓને તમે શું સત્કાર કરશે! ? ’” વલ્કલ ચીરીએ કહ્યું. “ હે મુનિએ ? હું વનમાંથી આ પાકેલાં મધુર ફલા લાળ્યો છું તે તમે ભક્ષણ કરો. ” વેશ્યાએએ કહ્યું. “ હું તપોધન ! અમારા આશ્રમને વિષે કાઇ આવાં નિરસ લખાતું નથી. હે મુનીશ્વર ! અમારા આશ્રમોના વૃક્ષેાના લના વર્ણ જુએ. ” એમ કહીને તે વેશ્યાઓએ તેને માદક આપ્યા. પછી ફળની બુદ્ધિથી સરસ મેાદકનું ભક્ષણ કરતા એવા તે વલ્કલચીરિનું મન મેાઇકના સ્વાદને લીધે બિલ્વાદિ ફ઼ળથી બહુ ઉદ્વેગ પામી ગર્યું. પછી વેશ્યાઓએ એકાંત સ્થાનમાં બેઠેલા તે વલ્કલચીરીને પેાતાના અગને સ્પર્શ કરાવ્યેા એટલુંજ નહિ પણ તેણીએ પાતાની છાતીને વિષે પુષ્ટ સ્તના ઉપર તેના હાથ મુકાવ્યેા. વલ્કલચીરીએ કહ્યુ કે “ અહેા મુનીશ્વરા ! તમારૂં શરીર આવું કામળ કયાંથી ? તેમજ તમારા હૃદયને વિષે આ બે ઊંચાં સ્થળે શેનાં ?” વેશ્યાઓએ પેાતાના કામળ હસ્તથી સ્પર્શ કરતાં છતાં કહ્યું કે “અમારા વનનાં ફળનું ભક્ષણ કરવાથી આવાં કામળ શરીર અને છે. તેમજ તે સરસ ફળેાના ભક્ષણથી હૃદયમાં આવા કેમલ સ્થલેા થાય છે, તમે પણ આ આશ્રમને અને તુચ્છ ળાને