________________
( શ્રીલેહ' નામના રાષિની કથા,
( ૬૯)
धन्नो सो लोहिच्चो, खंतिखमो पपरलोहसिरिवणो ॥
जस्स जिणो पत्ताओ, इच्छइ पाणीहि भुत्तुं जे ॥ ६७॥ જેના પાત્રમાંથી હાથવડે ભજન કરવા શ્રી વીરપ્રભુ ઈચ્છા કરે છે તે લેહસમાન શ્યામવર્ણવાલા અને ક્ષમાધારી લેહર્ષિ ધન્યવંતા વર્તે છે ૬૭ છે
जो कम्मसेसवल्लि, अविहं छिंदिउं निरवसेसे ॥
सिद्धिवसहिमुवगओ, तमहं लोहं नमसामि ॥ ६८॥ જે સંપૂર્ણ એવી આઠ પ્રકારની કર્મરૂપ વેલને છેદી સિદ્ધિપદ પામ્યા તે લહર્ષિને હું નમસ્કાર કરું છું. એ ૬૮ છે
जेणेगराइआए, चउदस अहिआसिआ य उवसग्गा ॥
वोसठचत्तदेह, तमहं लोहं समणभई ॥ ६९॥ જેમણે એક રાત્રીમાં દેવકૃત વૈદ ઉપસર્ગ સહન કર્યા વળી શ્રમણને વિષે ભકારી હોવાથી શ્રમણભદ્ર નામધારી થએલા અને દેહને ત્યજી દેનારા તે હર્ષિને હું વંદન કરું છું. જે ૬૯ છે
भोगेसु अरज्जंतो, धम्मं सोउण वद्धमाणस्स ॥
जो समणो पव्वइओ, सुपइरिसिं नमसामि ॥ ७० ॥ શ્રી વદ્ધમાન પ્રભુના ધર્મને સાંભલી ભોગને વિષે આસક્ત નહિ થયા છતાં જે તપસ્વીએ દીક્ષા લીધી તે સુપ્રતિષ્ટ અષિને હું નમસ્કાર કરું છું. જે ૭૦
___ जो वागरिउं वीरेण, सीहनिकीलिए तवोकम्मे ॥
ओसप्पिणीइ भरहे, अपच्छिमोऽसित्ति तं वंदे ॥ ७॥ શ્રી વીરપ્રભુએ કહ્યું કે “આ અવસર્પિણુમાં ભરતખંડને વિષે સિંહનિ ક્રિડિત તપ કરનારા તમે છેલ્લા છ અર્થાત્ તમારા પછી કઈ એ તપ કરનાર નથી” એવા તે સુપ્રતિષ ષિને હું વંદન કરું છું. જે ૭૦ છે
શ્રીહોદ નામના દષિની થા
ભક્તિથી ઝરતા એવા ચેસઠ ઇંદ્રોએ સેવન કરેલા, આઠ પ્રાતિહાર્યથી સુશો. ભિત, વળી સિદ્ધાર્થ રાજાના પુત્ર, સિદ્ધાર્થની દેશના આપનારા, સિદ્ધ શાસનવાળા અને તપે કરીને સિદ્ધ થએલા શ્રી મહાવીર પ્રભુ, સુવર્ણ કમલને વિષે ચરણ મૂકતા છતા આ ભરતક્ષેત્રને વિષે વિહાર કરતા હતા. એ પ્રભુના ચૌદ હજાર ગુણ વંત સાધુઓ હતા તેમા એક નામાંક્તિ લેહાર્યક નામે મુનિ હતા. એ મુનિમાં કેમલપણું, સરલપણુ, ક્ષમા, મુક્તિ, સત્ય, તપ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સંયમ અને ઉત્તમ પવિત્રતા ઈત્યાદિ સર્વ ઉત્કૃષ્ટ ભાવો નિવાસ કરીને રહ્યા હતા. જેથી લેહર્ષિ સર્વ સાધુઓમાં ઉત્તમ ગણાતા હતા. આ કારણથી જ ત્રણલકના ગુરૂ એવા શ્રી