________________
શ્રીઅભયકુમાર' થાનગત શ્રીઉદ્યાયન રાજ્યની કથા,
( ૨૩૧ )
હમણાં તમે મને સંસારના નાશ કરવા માટે દીક્ષા લેવાની આજ્ઞા આપે. આપે મને મસ્તકરહિત દીઠી હતી અને હમણાં મેં વસ્રના વર્ણના ફેરફાર દીઠે। આ બન્ને દુનિમિત્ત આ અવસરે મ્હારા અલ્પ આયુષ્યનાં દુષ્ટ ચિન્હા છે. તે હે નાથ ! આપ મને દીક્ષા લેવામાં વૃથા વિષ્ર નહિ કરો. ” આવા રાણીના પ્રતિબંધ જાણી મહા રાજા ઉદાયને કહ્યું. “ હું કૃશેાદરી ? જેમ તને રૂચે તેમ તું ઝટ કર પરંતુ હે દેવી ! તું જ્યારે દેવપણું પામે, ત્યારે ત્યારે અહીં આવીને મને પ્રતિધ પમાડવા. વળી હું પ્રિયે ! મને પ્રતિખાધ પમાડવા માટે અહીં આવતાં તને જે ત્હારા સ્વર્ગ સુખમાં વિશ્ર્વ થાય તે સહન કરવું. ”
።
'
(6
પછી રાણી પ્રભાવતી દીક્ષા લઇ અનશન કરી સ્વર્ગમાં મહા સમૃદ્ધિવંત અને સુખી એવા દેવપણે ઉપની, અહીં તેના અંત:પુરમાં રહેલી જિનપ્રતિમાને તેની કુબ્જા એવી દેવદત્તા નામની દાસી પૂર્વની પેઠે પૂજવા લાગી. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતાએ આવીને ઉદાયનને પ્રતિબધ કરવા માંડયો પણ તે પ્રતિબાધ પામ્યા નહીં પછી દેવતાએ ખીજો ઉપાય કર્યો. તે દેવતા તાપસનુ· રૂપ લઇ હાથમાં દિવ્ય લનું પાત્ર ભરી ઉદાયન રાજા પાસે આવ્યા. એક તેા સુવર્ણ અને તેમાં વલી સુગધ એમ હાથમાં ભેટ આપવા માટે લના પાત્રને ધારણ કરનારા તાપસે લનુ પાત્ર ઉદાયનની આગલ ભેટ મૂકયું, ભક્ત એવા ઉદાયન રાજાએ પણ બહુ ભક્તિથી તે તાપસને આદર સત્કાર કર્યા. અમૃતરસ સરખા સ્વાદવાળાં તે લેાનું આદરથી ભક્ષણ કરી ઉદ્યાયન ભૂમિતિ મનમાં બહુ ચમત્કાર પામ્યા, તેથી તેણે પૂછ્યું કે “ હું મુને ! તમે આવાં ફૂલ ક્યાંથી લાવ્યા? મને તે સ્થાન દેખાડા. “ તાપસે કહ્યું, આ નગરની સમીપમાં એક રમણીય ઉદ્યાન છે તેમાં આવાં નેત્રને વિશ્રાંતિ આપનારાં ક્લાન સમૂહ થાય છે. ” ઉત્ક્રાયન ભૂપતિએ “ એ ઉદ્યાન મને બતાવેા. ” એમ કહ્યું એટલે તાપસ, જાણે તેને વિદ્યા આપવા માટે લઇ જતા હાયની ? એમ ભૂપતને એકલે જોઈ દૂર લઈ ગયા. ત્યાં તાપસે પેાતાની શક્તિથી તેવાંજ ઉત્તમ લેાથી ભરપુર અને નાના પ્રકારના તાપસેાના આશ્રમવાલા એક મનેાહર બગીચા બનાવી દીધેા. પછી ભૂપતિ હું તેમના ભક્ત છું માટે આ તાપસવન મ્હારી ફૂલની ઇચ્છા પૂર્ણ કરશે.” એમ ધારી ઉદ્યાન તરફ દોડયા. આ વખતે સામા દોડતા આવતા તે માયામય તાપસાએ “ આ ચાર છે’” એમ ધારી રાજાને અડુ માર્યા. તેથી ઉદાયન ભૂપતિ મહુ ભય પામી નાસવા લાગ્યા તેા સામી બાજુએ પણ “ ભય ન પામ. એમ કહેતા એવા સાધુઓને દીઠા. પછી ભૂપતિ તેમના શરણે થયા. માયામય સાધુઆએ આશ્વાસન પમાડેલા ભૂપતિ સ્વસ્થ થઈ વિચાર કરવા લાગ્યા “ હા ! જન્મથી આરંભીને ક્રુર કર્મ કરનારા તાપસાએ મને છેતરેલે છે. એજ માણુસને શરણુ છે. અને ધર્મના અર્થે એવા ઉત્તમ ગુરૂ અને ધર્મ એ ત્રણની ઉત્તમ પ્રકારે પરીક્ષા કરવી, જે
'
ધ
સાધુએએ કહ્યું. બુદ્ધિવાલા માણુસે દેવ, રાગાદિથી મુક્ત હાય તે
'
ލ