________________
બ્રીજ બૂકમા નામના ચમકેવલીની કથા. (૨૮૯) આ પ્રમાણે તપ કરતા એવા શિવકુમારનાં બાર વર્ષ વીતી ગયાં પણ માતા પિતાએ મહથી તેને ગુરૂ પાસે મેક નહિ પછી શિવકુમાર મૃત્યુ પામીને બ્રહ્મલેકમાં વિદ્યન્માલી નામે ઈંદ્રને સામાનિક દેવતા થયે.
(શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે,) હે ગૃપ ! ઉપર કહેલા કારણથી પુણ્યપુષ્ટ અને સમીપે રહેલા ચવનવાળા તે વિદ્યુમ્માલી દેવતાની બીજા દેવતાઓથી અધિક અધિક કાંતિ દેખાય છે. આજથી સાતમે દિવસે ચવીને તે દેવ આજ નગરમાં શ્રી ઋષભશ્રેણીના જંબૂનામના પુત્રપણે ઉત્પન્ન થશે તે અંત્યકેવલી થવાને છે.”
તે વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે વિન્માલી દેવતાની ચારે સ્ત્રીઓએ તે કેવળી પાસે આવીને આ પ્રમાણે પૂછયું. “હે વિભ!. અમે વિદ્યન્માલી દેવતાની સ્ત્રીઓ તેનાથી વિયેગ પામેલી છીએ. હવે અમારો તેની સાથે કઈ પણ ઠેકાણે મેળાપ થશે કે નહિ? કેવલીએ કહ્યું. “આ નગરમાં સમુદ્ર પ્રિયસમુદ્ર, કુબેર અને સાગર એ નામના ચાર શ્રેણીઓ વસે છે. તે ચારે શ્રેષ્ઠીઓની તમે ચારે ઉત્તમ પુત્રીઓ થશો ત્યાં તમારે પૂર્વ ભવના પતિને મેલાપ થશે.” પછી સુર અસુરોએ પૂજન કરેલા ચરણ કમળવાળા અને દયાના ભંડાર એવા શ્રી મહાવીર પ્રભુએ ભવ્યજનોને પ્રતિબંધ કરવા માટે બીજે સ્થાને વિહાર કર્યો. અધિકાર બીજે –
આ ભરતક્ષેત્રના રાજગૃહી નામના નગરમાં કીર્તિ અને કાન્તિએ કરી મનહર શ્રેિણિક નામને રાજા રાજ કરતું હતું. તેની સભાને શોભાવનાર કૃતજ્ઞ મેટી અદ્ધિવાળ રૂષભદત્ત નામને શ્રેષ્ઠી વસતે હતો. તેની સાથે જ ધર્મનું આચરણ કરનારી સત્ય ધર્મને અનુસરનારી અને સર્વ પ્રકારના ગુણેને ધારણ કરનારી ધારણી નામે સ્ત્રી હતી.
એકદા ધારિણી વિચાર કરવા લાગી કે “ હા હા ! સંતાનરહિત હેવાને લીધે મહારે જન્મ વાંઝીયા વૃક્ષની પેઠે નિષ્કલપણું ધારણ કરે છે. ખરેખર સ્તનમાં બહ અમૃત રસની પેઠે શિતલપણું પ્રગટ કરનારે પુત્ર તે ભાગ્યવંત એવી સ્ત્રીઓના ખેાળામાં કીડા કરે છે. મુખ્ય આ સંસારવાસ પાપને અર્થે છે તેમાં વલી પુત્રરહિતપણું એ નિચે મહારે મીઠા વિનાના ખરાબ ભેજનની પિઠે થયું છે. ” આવી ચિંતાથી વ્યાકુલ થએલી સ્ત્રીને જે કાંઈક ખેદ યુક્ત થએલા મનવાલા રૂષભદત્ત શ્રેષ્ઠીએ કહ્યું કે “હે પ્રાણપ્રિયે ! તને આવી મહા ચિંતા શી છે? ” શ્રેષ્ઠીએ બહુ કદાગ્રહ કરીને પૂછયું એટલે ધારિણીએ તેને સંતાન નહિ હેવાથી થએલું . દુઃખ કહ્યું. જો કે ધારિણીએ પોતાને પુત્ર નહિ હોવાનું દુઃખ પતિને આપ્યું તે પણ તેથી તેણીનું દુઃખ જરાપણ ઓછું થયું નહીં પરંતુ અધિક અધિક વૃદ્ધિ