________________
શ્રી પ્રસન્નચનું રાષિતુ ચરિત્ર,
( ૧ )
''
હવે અહીં વલ્કલચીરી નગરવાસી જનાને “હું આમ જાઉં કે આમ ? એમ પૂછતા છતા સર્વ હવેલીએને જોઇ ભ્રાંતિ પામ્યા. મુગ્ધ બુદ્ધિવાળા તે સ્રીઓને અને પુરૂષોને મુનિની બુદ્ધિથી “ હે તાત ! નમસ્કાર કરૂ છું. ” એમ કહેતા છતા હસાવતા હતા. સર્વ નગરમાં ભમીને પછી તે વલ્કલચીરી છેાડેલા અસ્ખલિત અાજીની પેઠે એક વેશ્યાના નિવાસ ઘર પ્રત્યે ગયા ત્યાં તે વેશ્યાને તાપસ અને તેણીના ઘરને આશ્રમ માનતા છતા કહેવા લાગ્યા “ હું તાત ! હું આપને વંદન કરૂ છું. વળી તેણે પ્રાર્થના પૂર્વક કહ્યું કે, “ હે મહર્ષિ ! મને રહેવા માટે એક ઝુંપડી આપે। અને આ દ્રવ્ય મનુષ્યના ભાડાને ખદલે લ્યે.” વેશ્યાએ પણ “ હૈ સાધે ! આ આશ્રમ આપને છે અંગીકાર કરી.” એમ કહીને તેમના શરીરને શુદ્ધ કરવા માટે હજામને એટલાબ્યા. હજામ પણ તે મુનિના શરીરને સ્પર્શ કરવા ઇચ્છતા હતા નહિ તે પણ તેણે વેશ્યાના આદેશથી તેમના સુપડા સમાન નખા ઉતાર્યો. પછી વેશ્યાએ તત્કાલ વસ્ત્ર ઉતરાવી નખાવવા પૂર્વક સ્નાન કરાવીને ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં વલ્કલચીરીએ કહ્યું “હું તાધન ! તમે મ્હારા આ જન્મથી માંડીને ધારણ કરેલા વેષ ઉતરાવા. નહીં.” વેશ્યાએ કહ્યું “આ મહષિ એના આશ્રમમાં અતિથિ રૂપ તમારા ભક્તિથી કરેલા સત્કાર કેમ નથી ઇચ્છતા ? હે મહામુનિ ? જો તમે અમાસ આશ્રમના આચારે અહિં અમારા આશ્રમમાં ઇચ્છા તાજ તમારા આશ્રમ નિશ્ચે મળશે. ’ પછી તે આશ્રમના લેાભથી વલ્કલચીરી ગારૂડીએ વશ કરેલા સર્પની પેઠે પેાતાના દેહને કપાવ્યા વિના તે ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા. વેશ્યાએ તે મહા મુનિના જટા સમાન કેશને તેલથી મન કરી ધીમે ધીમે ઉન સમાન નિર્મલ બનાવ્યા. વેશ્યાએ તેલથી શરીરે મર્દન કરેલા તે વલ્કલચીરી ખર્જન કરેલી ગાયની પેઠે સુખ નિદ્રા યુક્ત નેત્રવાળા થવા લાગ્યા. સુગ ંધી અને કાંઇક ઉના એવા જલથી સ્નાન કરાવીને વેશ્યા એ તેમને ઉત્તમ વસ્ત્રાલ કારા પહેરાવ્યા. વેશ્યાએ પાતાની એક પુત્રી સાથે વલચીરીને પાણી ગ્રહણ કરાવ્યું. તે વખતે વલ્કલચિરિના હસ્તગત થએલી તે કન્યા જાણે સાક્ષાત્ ગૃહસ્થાની લક્ષ્મીજ હાયની ? એમ શાલતી હતી. આ અવસરે સ વેશ્યાએ તે વર કન્યાને ગીત ગાતી હતી તેથી તે મુનિ પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ મુનીશ્વરા શું ભણુતા હશે ?” વેશ્યાએ મંગલ વાછા વગડાવ્યાં તેથી તેા તે વલ્કલચીરીએ “ આ શું ?” એમ કહીને બ્રાંતિ પામતા છત પેાતાના કાન અધ કરી દ્વીધા.
હવે પ્રસન્નચંદ્ર રાજાની આજ્ઞાથી જે વેશ્યાએ તાપસાના વેષ લઈ વલ્કલઅરીનું હરણ કરવા માટે વનમાં ગઇ હતી તેએ પાછી આવીને ભૂપતિને કહેવા લાગી. “ હું રાજન્ ! અમેાએ તે તે પ્રકારે કરીને તે કુમારને લાભ પમાડયા, જેથી તે અમેએ મતાવેલા સંકેત સ્થાન પ્રત્યે આબ્યા હતા પરતુ તેટલામાં તેના ષિતાને દૂરથી આવતા જોઇ શ્રાપના ભયથી અમે નાશી આવીએ કારણ સ્ત્રીએ સ્વ