________________
( ૧૧૪ )
શ્રીઋષિમંડલ વૃત્તિ–ઉત્તરા
રીતે મેરૂ પર્વત ત્રાજવામાં તાળવા દુષ્કર છે તેવી રીતે નિ:શ ંકપણે શુદ્ધ સયમ પાળવું એ પણ દુષ્કર છે. જેવી રીતે મહા સમુદ્ર એ હાથ વડે તરવા અશકય છે, તેવી રીતે અશાંત પુરૂષાએ પ્રશમ રૂપ સમુદ્ર તરવા બહુ અશકય છે. માટે હે પુત્ર ! હમણાં તુ પાંચ લક્ષણવાળા સમસ્ત ભાગને ભાગવ અને પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્ર લેજે. ”
માતા પિતાનાં આવાં વચન સાંભળી મૃગાપુત્રે કહ્યું કે “ નિસ્પૃહ પુરૂષને આ લેાકમાં દુષ્કર શું છે ? શરીર અને મનથી ઉત્પન્ન થએલી ભયંકર પીડાએ મે અનતીવાર ભાગવી છે તેવીજ રીતે દુ:ખ અને ભય પણ ભાગવ્યા છે. નાના પ્રકારના કલેશથી ભયકર એવા આ ચાર ગતિ રૂપ સંસારમાં મે જન્મ મૃત્યુ વિગેરેનાં દુઃખા અન તીવાર ભાગવ્યાં છે, આ લેાકમાં અગ્નિ જેવા ઉષ્ણ છે તેથી નરકને વિષે અનંત ગુણ ઉષ્ણુતા છે તેની પીડા પણ મેં અનુભવી છે. વળી આ લેાકમાં જેવી શીત વસ્તુ છે તેથી અનંત ગુણી શીત વસ્તુ નરકમાં છે તેની પીડા પણ મે ભાગવી છે. ખરાબ કુમ્ભીમાં નીચે માથુ કરી ઉંચે પગ રાખી બુમ પાડતા જવાજણ્યમાન અગ્નિને વિષે હું... અનંતીવાર પૂર્ણ રીતે પચાયલા છું. વળી આ લેાકમાં જેવી દાવાનળ અગ્નિની જ્વાળા હાય છે તેવી રેતીની મધ્યે હુ· અન તીવાર દગ્ધ થયેા છું. નરકને વિષે કટુકુ ભીમાં વિરસ અને સહાયરહિત હું કરવત વડે અનંતીવાર છેદાયલા છું વળી અત્યંત તીક્ષણ એવા કાંટાઓથી ભરપૂર અને મ્હોટા એવા શ ંખલીના વૃક્ષને વિષે મને બાંધીને પરમાધાર્મિક દેવાએ દીધેલું દુઃખ મે અનતીવાર ભોગવ્યું છે. મહા દુ:સહ એવા યંત્રને વિષે શેરડીની પેઠે આક્રોશ કરતા એવા હું પોતાના પાપકર્મ થી અહુ વાર પીલાયલા છું. શબ્દ કરતા એવા કાલ રૂપ પરમાધાર્મિક દેવાએ પોતાના ક્રાંતવડે કરીને મને પાડી નાખ્યા છે, ચીરી નાંખ્યા છે અને છેદી નાખ્યા છે. વળી તે નરકમાં હું પેાતાના પાપ કર્મથી ખવડે છેદાયલા તેમજ ભાલા અને શિવડે ઝીણા કકડા થયાળું. અગ્નિથી વાજણ્યમાન એવા લેાઢાના રથને વિષે પરમાધાર્મિક દેવાએ પરસ્ત્રાધિન એવા મને બેસાર્યા છે અને ત્રેતાદિ આયુધના પ્રહારથી જર્જરીત કરીને પાડી નાખ્યા છે. પરમધાર્મિક દેવાએ વાજણ્યમાન અગ્નિને વિષે મહિષની પેઠે મને મ્હારા પોતાના કર્યથી ભડથું કરી નાખ્યા છે. તીક્ષ્ણ મુખવાલા ગીધ પક્ષીરૂપ પરમાધામિઁક દેવાએ વિલાપ કરતા એવા મને અનતી વાર છેદી નાખ્યા છે. “ મને તરસ લાગી છે. ” એવા ારા કહેવા ઉપરથી હું તને જલપાન કરવું હું એમ કહી વૈતરણી નદી પ્રગટ કરીને તેના ખઙ્ગ સમાન તર ંગોવડે મને બહુ વાર છંદી નાખ્યા છે. અગ્નિના તાપથી તપ્ત થએલા હું અસિપત્ર નામના મહાવનમાં ગયા ત્યાં પણ ખરું સરખા પડતા એવા પત્રાએ કરીને હું ખડ ખડ થયો છું. પરસ્પર ફ્રેંકેલા તીક્ષ્ણ સુગરાથી ભાગી ગએલા અગવાલા અને તેથીજ હણાઈ ગઇ છે આશા જેની એવા હું ઘણા દુ:ખને પામ્યા છું. તીક્ષ્ણ ધારાવાલા અસ્રા, છરી, કાતરોના સમૂહથી હું અનેકવાર કકડા કરાયલે છું, ચીરાયલા છું, છેદાયલા છું
??