________________
( ૧૭૦ )
શ્રી ઋષિમ’ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
આ પ્રમાણે ભકિતથી મુનિની સ્તુતિ કરી તથા તેમની રાજા લઇ લઇ ધર્મીમાં અનુરક્ત એવા શ્રેણિક રાજા પોતાના 'તઃપુર અને પિરવાર સહિત પોતાના નગર પ્રત્યે ગયા. નિરંતર ધર્માનુરાગને ધારણ કરતા અને તે મહા મુનિના ગુણેાનું સ્મરણ કરતા શ્રેણિક રાજા હર્ષથી રાજ્ય કરવા લાગ્યા.
અસંખ્યાનીપકિતથી સમૃદ્ધિવંત, પક્ષીઓની પેઠે પ્રતિ ધરહિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને ઉગ્ર દંડ વિનાના તે નિગ્રંથ મુનીશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતા છતા અનુક્રમે મહાદિ કર્મના સમૂહને ક્ષય કરી અક્ષય લક્ષ્મી આપનારા માક્ષપદને પામ્યા. લેાકમાં “ અનાથી મુનિ ” એવી પ્રસિદ્ધિ પામેલા અને શિવસુખને ભજનારા તે મહામુનિ, સંઘને પરમાણુ વિનાનું મંગલ આપે।. 'श्री अनाथी' नामना निर्गथ मुनिवरनी कथा संपूर्ण.
वध्यं नीणिज्जंतं दहुं, विरन्नो भवाङ निरकंतो ॥ નિબાળ સંપત્તો, સમુદ્દપાછો મહાસત્તો ૫ શ્o
વધ કરવા ચાગ્ય ચારને વચ્ચે ભૂમિ પ્રત્યે લઈ જતા જોઈ વૈરાગ્ય પામેલા, સંસારથી નિકલી ગએલા મહા સત્યવાન સમુદ્રપાલ મુનિ મેાક્ષ પામ્યા.
* 'श्रीसमुद्रपाल' नामना मुनिवरनी कथा
શત્રુઓથી નિષ્કપ એવી ચંપાનગરીમાં પાલિત નામે સાવાહ વસતા હતા. તે ઉત્તમ શ્રાવક શ્રી વીરપ્રભુનેા શિષ્ય હતા. એકદા જીવાજીવાદિ તત્ત્વને જાણુ તે શ્રાવક વહાણુ વડે સમુદ્રમાં વેપાર કરતા કરતા પહુંડ નામના નગર પ્રત્યે ગયા. પિઝુંડ નગરમાં વેપાર કરતા એવા તે પાલિતને તેના ગુણુથી ર ંજિત થએલા ત્યાંના કોઇ શ્રેષ્ઠીએ પાતાની પુત્રી આપી. અનુક્રમે બહુ દ્રવ્ય સપાદન કરી પાલિત શ્રાવક પેાતાની ગર્ભવતી સ્ત્રીને સાથે લઇ પેાતાના દેશ પ્રત્યે જવા નિકળ્યેા. સમુદ્રમાં જતાં જતાં તેની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યા. પિતાએ તે પુત્રનું સમુદ્રપાલ નામ પાડયું. પાલક શ્રેષ્ઠી ક્ષેમ કુશલ ચપાનગરીમાં પેાતાને ઘેર આવ્યેા. પુત્ર પણ સુખે ઘરમાં વૃદ્ધિ પામવા લાગ્યા. પિતાએ કલાચાર્ય પાસે માકલી તેને ખેતેર કલાઓના અભ્યાસ કરાબ્યા. સર્વે નીતિના જાણુ તે માલક અનુક્રમે યુવાવસ્થા પામ્યા. ત્યારે પિતાએ તેને રૂપવતી અને સતી એવી રૂપિણી નામની કન્યા સાથે મ્હોટા ઉત્સવથી પરણાન્યા. સમુદ્રપાલ, પૂર્વ ભવના પુણ્યસમૂહથી મ્હાટા મેહેલમાં પ્રિયાની સાથે દેશુ દક દેવતાની પેઠે ઈચ્છાપ્રમાણે ક્રીડા કરતા હતા.
એકદા સમુદ્રપાલ પોતાના મહેલના ગવાક્ષમાં બેઠા હતા એવામાં તેણે વધ કરવા ચેાગ) પુરૂષને પહેરાવવા યાગ્ય આભૂષણેાથી શાભતા કાઈ ચારને વધ ભૂમિ પ્રત્યે લઇ જવાતા દીઠા. સમુદ્રપાલ તેને જાઈ વૈરાગ્યથી આ પ્રમણે ખેલવા લાગ્યા