________________
( ૩૨૬ )
ઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તરાન
પછી કનકશ્રીએ સ્નેહ અને હાસ્યપૂર્વક કહ્યું. “ હું પ્રિયે ! આપ ગામકૂટા પુત્રની પેઠે જડ ન થાઓ, સાંભળેા તેનું દ્રષ્ટાંત:
કોઈ એક ગામમાં ગ્રામસૂટ પુત્ર વસતા હતા. તેના પિતા મૃત્યુ પામેલા હોવાથી તેની માતા દારિદ્રતાને લીધે બહુ દુ:ખી હતી. એક દિવસ માતાએ રડતાં રડતાં પુત્રને કહ્યું કે “ તું કેવા નીચ પુરૂષાના સરદાર છે ? જે તને હુ ંમેશાં પારકી વાત વિના ખીજું કાંઈ પણ કામ નથી. નિત્ય ઉદ્યમ કરનારા હારી પિતા તેા ઉદ્યમથીજ જીવતા અને તું તે હજી ખીલકુલ ઉદ્યમ કરતાજ નથી તેથી તને હું નીચ માણુસાને અગ્રેસર કહું છું. તું યુવાન થયા છતાં કાઈ પણ ઉદ્યમ કરતા નથી તેા ઉદ્યમ વિના લક્ષ્મી મળતી નથી અને લક્ષ્મી ન મળી તેા પછી સુખ કયાંથી હાય ? ત્હારી સમાન વયના તે પોતપોતાના ઉદ્યમથી આજીવિકા ચલાવે છે અને તું શંડની પેઠે નિત્ય ઉદ્યમ વિના ભટકયા કરે છે તેા શરમાતેા નથી ? હું દ દ્નિી મહેનત કરૂં છું તેથી તું પેાતાનું ઉદર ભરે છે અને ઉદર ભરાયું એટલે તું પાતાના ભંડાર ભરાયા એમ માને છે.” પુત્રે કહ્યું. “ હે માત ! હવે હું ભટકીશ નહીં પણ દ્રવ્ય મેલવવાના ઉદ્યમ કરીશ. હે માત ! દ્રવ્ય મેળવવા માટે ઉદ્યમ આરંભી હું પોતે મ્હારા પિતાની પેઠે નિર્વાઠુ કરીશ ’
એકદા તે મૂખ ચારે બેઠા હતા એવામાં તેણે ખંધન તાડાવીને નાસી જતા એવા એક ગધેડાને જોયા. ગધેડાને નાસી જતા જોઈ તેના ધણી તેની પાછળ મહુ દોડયા પણ તે પકડી શકયા નહીં, તેથી તેણે ઉંચા હાથ કરીને કહ્યું. “ ચારે એ ઠેલા હું માલકા, તમારામાંથી જે શિક્તવંત હાય તે મ્હારા ગધેડાને પકડી રાખેા.” તે ઉપરથી પેલા મૂર્ખ ગ્રામકુટપુત્રે તેનાથી ધનના લાભ ધારીને ગધેડા પાછળ દોડી શાખાલની પેઠે તેના પૂંછડાને પકડી લીધુ. જે કે લેાકેાએ તેને બહુ વા તાપણુ તેણે ગધેડાના પૂંછડાને છેડી દીધું નહીં તેથી ગધેડાએ તેને પાટુ મારી જેથી દાંત પડી જવાને લીધે તે પૃથ્વી ઉપર પડી ગયા.
( કનકશ્રી જ ંબૂકુમારને કહે છે કે ) તમે પણ તેની પેઠે પેાતાના કદાગ્રહને છોડતા નથી તેા તેથી આપને શુ ફળ મળશે તે અમે જાણી શકતાં નથી.
પછી હાસ્યથી ઉજવલ હાર્ડવાળા જ બૂકુમારે કહ્યું. “ હું પેલા પેાતાના કાર્ય - માં નિત્ય ઘેલા થઈ રહેલા સાલ્લુક જેવા નથી. સાંભળ તેનું દ્રષ્ટાંત:
કોઇ એક કાટવાલને એક ઉત્તમ ઘેાડી હતી. તેનું તે પેાતાની પુત્રીની પેઠે લાલન પાલન કરતા. તેણે અશ્વહૃદયના જાણુ એવા એક સાદ્યક નામના પુરૂષને નાકર રાખી તેની પાસે સ્નિગ્ધ ભાજનથી પોતાની ઘેાડીની ચાકરી કરાવવા માંડી. સાહ્યક, ઘેાડી માટે જે જે સ્વાદિષ્ટ ખારાક લાવતા તેમાંથી ઘેાડુ ઘેાડુ, ધાડીને ખવરાવી આકીનુ સઘળું પાતે ખાઇ જતા. આવું કપટ કામ બહુ દિવસ કર્યાથી તેણે સર્વ