________________
૪
રાજાઓ. અન્ય એક દલીલ પ્રા. વિલ્સન પેાતાના પક્ષમાં એવી રજુ કરે છે શાકસિદ્ધ અને વમાનના વિશેષણા અથવા ગુણનામા એક સરખાં છે. ઉદાહરણ તરીકે યુદ્ધ, જિન, અને મહાવીર ( ? ) વિગેરે. અને બીજી પણ એક પ્રમાણુ એ છે કે બન્નેની પત્નીનુ નામ યશેાદા હતું. આ પ્રમાણેાથી, એચ. વિલ્સન મુદ્ધ અને મહાવીર બન્ને એકજ વ્યક્તિ છે એમ જણાવે છે. પરંતુ આ સિવાય તે બન્નેની વચ્ચે ખીજું કાઈ પ્રકારનું સામ્ય નથી. કારણ કે આ સિવાયની જેટલી હકીકતા યુદ્ધના સબંધમાં લખવામાં આવી છે, તેમાંની એક વમાનની કિકત સાથે મળતી આવતી નથી. તેમજ બન્ને મહાત્માઓનાં સગાનાં નામ, જન્મભૂમિ, શિષ્યપરિવાર, આયુ યોદા તથા તેમના જીવનના અદ્ભૂત બનાવા અને આચાર-વિચારે * જે તેમના ઉપદેશા ઉપરથી તારવી શકાય છે તે સધળાં તદ્દન ભિન્નભિન્ન છે. હું આ સ્થળે માત્ર એક છેલ્લીજ બાબત ઉપર ઘેાડીક ચર્ચા કરીશ. પહેલી બાબતાને ટીકાની જરૂર નથી. હું જ્યાં સુધી નિર્ણય કરી શક્યા છુ ત્યાંસુધી મહાવીરનું માનસિક વલણુ વીતરાગ ( વિરક્ત ) જીવન તરફ હતું. તેમના ઉપદેશ પણુ મુખ્યત્વે કરીને આધ્યાત્મિક જ્ઞાન અને ધાર્મિક આચરણાને લગતા જ છે. તેમનું તત્ત્વજ્ઞાન અથવા પરમા ( અધ્યાત્મક) સ્વરૂપ વિષયક જ્ઞાન ન્યાયશાસ્ત્રની પૂર્વાપર સ ંગતિની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ જણાતુ નથી. કારણ કે તે ગંભીર અને સર્વાંગપૂર્ણ શોધ ( ગવેષણા ) કરવાને અલે માત્ર સૂક્ષ્મ અને શ્રમસાધિત ભેદ્ય ( વિકલ્પા ) ઉભા કરે છે. આ સિદ્ધાંતનું નામ સ્યાદ્વાદ છે. અને તે શૂન્યવાદ કે જે બૌદ્ધતત્ત્વજ્ઞાનને પેાતાની જાળમાં ગુંચવી નાંખે છે, તેના ભયથી પેાતાને દૂર રાખે છે. એ સિદ્ધાન્ત હૅરેલિટસના પર્યાયવાદ ( Flux ) સાથે થેડેક અંશે મળતા આવે છે— જો કે એ તેના જેટલા ગહન નથી. મહાવીર સર્વસામાન્ય માન્યતા પ્રમાણે આત્માનું નિત્ય અસ્તિત્વ અને ધાર્મિક તપશ્ચરણના પ્રભાવ ( સામર્થ્ય ) ને વિશેષ માને છે; ત્યારે બૌદ્દો આ બન્ને સિદ્ધાન્તોની વિરૂદ્ધ કથન કરે છે. મહાવીરનું નીતિતત્ત્વશાસ્ત્ર પણ માત્ર જેમ હિંદુધના ખીજા ઘણા સપ્રદાયામાં જોવામાં આવે છે તેમ, સાધુજીવનના નિયમાનું જ વર્ણન કરી વિરામ પામે છે. ટુંકામાં મહાવીર હિંદુસ્થાનના ધાર્મિક પુરૂષામાં સાધારણ પ્રકારના લાગે છે. ધાર્મિક વિષયાના સબંધમાં તેમની બુદ્ધિશક્તિ હતી