Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अं.१ पुण्डरीकनामांध्ययनम् मनेकविधानि कमलानि जायते, तथा जीवलोके निवसन्तोऽने के जीवाः संसारपुष्करिण्याः कमलस्वरूपाः । अत: कमलदृष्टान्तेन लोका उपमिताः । यथा वा पुण्डरीकैः पुष्करिणी भूष्यते, तथा-मनुजैः संसारः। कमलेऽमल सौगन्ध्यम्, मनुजे च मोक्ष-योग्यता, स्वस्वाऽसाधारणगुणवत्त्वात्-उभयोः समानत्वम् इति । 'रायाणं च खलु मए अपाहटु समाणाउसो' हे श्रमणाः ! आयुष्मन्तः ! राजानं च खलु मया अपाहत्य-यधिकृत्य 'से' तस्याः पुष्करिण्याः 'एगे' एकम् 'मह' महत् 'पउमवरपोडरीए' पद्मवरपुण्डरीकम्, प्रधानं पुष्करिण्याः शोभातिशयाऽऽधायकम् 'बुइए' उक्तम्-कथितम् यथा पुष्करिण्याः सर्वकमकाऽपेक्षया महदेकं पद्मवरपुण्डरीकं तथा मनुष्यलोके सर्वमनुजापेक्षया राजा श्रेष्ठः सर्वेषां शासकश्च अतः संसारसमुद्रं पद्मवरपुण्डरीकतुल्यो राजा मया कथितः । 'अन्न उत्थिया य' अन्य यूथि हैं, उसी प्रकार लोक में अनेक जीव निवास करते हैं। वे संसार पुष्करिणी के कमल के समान है। इस प्रकार संसारी जीवों की उपमा कमल से दी गई है । अथवा जैसे कमल से सरोवर विभूषित होता है, उसी प्रकार मनुष्य से संसार शोभायमान होता है । कमल में निर्मल सुगंध होती है। इस प्रकार अपने अपने गुणों के कारण दोनों में समानता है।
हे आयुष्मन श्रमणो ! राजा को मैंने पुष्करिणी का पद्मवर पुण्डरीक अर्थात् प्रधान कमल कहा है। जैसे पुष्करिणी में सब कमलों की अपेक्षा एक महान् श्वेत कमल कहा है, उसी प्रकार मनुष्यलोक में सभी मनुष्यों की अपेक्षा राजा श्रेष्ठ और सव का शासक होता है। अतः एव लोक रूपी पुष्करिणी में राजा रूपी महान् श्वेत कमल कहा गया है। છે, એજ પ્રમાણે લેકમાં અનેક જી નિવાસ કરે છે. તે સંસાર વાવના કમળે. જે છે, આ રીતે સંસારી અને કમળની ઉપમા આપી છે. અથવા જેમ કમળથી સરોવર ભાયમાન છે, એ જ પ્રમાણે મનથી સંસાર શેભાયમાન હોય છે. કમળમાં નિર્મળ સુગંધ હોય છે, મનુષ્યમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય છે. આ રીતે પોત પોતાના ગુણોના કારણે બનેમાં સમાન પણું રહેલ છે. તેમ સમજવું.
હિં આયુષ્યનું શ્રમણે ! રાજાને મેં વાવના પાવર પંડરીક અર્થાત પ્રધાન કમળ કહેલ છે, જેમાં પુષ્કરિણીમાં બધાં કમળ કરતાં એક મહાન વેત કમળ કહ્યું છે. તે જ પ્રમાણે મનુષ્ય લેકની અપેક્ષાથી રાજા ઉત્તમ અને બધાના પર શાસન કરવા વાળા હોય છે. તેથી જ લેક રૂપી વાવમાં રાજા રૂપી મહાન વેત કમળ કહેલ છે.