________________
સ : ૩ન્ને
ધરૂપી કલ્પવૃક્ષના ફૂલની ઈચ્છાવાળી ‘કુન્તી” એ નાશિકય નામના નગરમાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામિનું સુન્દર જિનાલય બનાવ્યું. સુન્દર નાના પ્રકારના મણિથી વિભૂ ષિત બનાવ્યું. રાત્રીના ઘેરઅંધકારમાં પણ તેજસ્વી મદિર જણાતું હતું. તે જિનાલય અનેક આત્માઓને માટે સમ્યગ્ગદર્શન પ્રાપ્તિના હેતુરૂપ બન્યું. વારંવાર કુન્તી, તે જિનાલયમાં જતીહતી અને ધ પ્રભાવના કરતી હતી.. ધર્મ આરાધનાના પ્રભાવથી‘કુન્તી ગર્ભવતી ખની. વાયુદેવે કલ્પવૃક્ષને લાવી પેાતાના ખેાળામાં મુકયું. આવુ... સ્વપ્ન. રાત્રિના છેલ્લા પ્રહરમાં તેણીએ જોયું, 'કુન્તી' એ. સ્વપ્નની વાત રાજાને કરી. રાજાએ કહ્યું કે પવનના જેવા પ્રચંડ બલવાન પુત્ર તને થશે. આ સાંભળી ‘કુન્તી’ હર્ષોલ્ટસિત મની, ગર્ભના પ્રભાવથી તેણી પ્રભાવશાળી. અની. તેણીને પ તાના ચૂરેચૂરા કરવાની ભાવના જાગી,. ત્યારે તેણીએ પેાતાની ભાવના પૂર્ણ કરવા માટે કપૂરના ચૂરેચૂરા કરી નાખ્યા. પ્રસનિંત વક્રને રહેવા લાગી.
ઘણા ઘણા ઉપાયે કરવા છતાં ગાંધારીને ત્રીસ મહિના સુધી પ્રસવ થયા નહીં. તેણી ખૂબ જ ચિંતાતુર.