________________
૧૬ ]
[ પાંડવ ચરિત્ર મહાફાવ્ય
-કૃષ્ણ યુધિષ્ઠિરની પાસે આવ્યા, પાંડવાએ તેમને પ્રણામ કર્યા, શ્રી કૃષ્ણે પણ કુંતીને પ્રણામ કર્યાં, સુંદર આસન -ઉપર બેઠેલા કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે મેં એવુ સાંભળ્યું છે કે દુર્યોધન કવિન્દ્રએ દુરદર પ્રબંધ કર્યાં હતા, દુર્યોધન રાજાના જુગારમાં શકુની અને કણ મુખ્ય ઉત્તરસાધકનું કામ કરતા હતા, પરંતુ આ બધુ... મારી નજર સમક્ષ અન્યું નથી. તમારી બીકથી અર્જુન અને ભીમે દુર્યોધનને છેડી દીધા છે. હમણાં પણ તમારી પ્રતિજ્ઞા અમને ખાધક અને છે, તેણે દ્રૌપદીના વાળ ખેચ્યા, તેનાથી મારા પણ ક્રોધાગ્નિ ગાન્ધારીના પુત્રોને ખાળી નાખવા તૈયાર થયા હતા, સતીના તિરસ્કારનું ફળ તેને અવશ્ય ભાગવવું જ પડશે.
આટલુ કહીને કૃષ્ણ અટકી ગયા, યુધિષ્ઠિર ઓલ્યા કે તમારા ક્રોધની સામે ઇન્દ્રનું પરાક્રમ પણ બ્ય છે, તે પછી મનુષ્ય એવા દુર્યોધનની શું તાકાત 'છે? પરંતુ અસત્યનું આચરણ કરવાથી લેાકેામાં આપણી નિંદા થશે, વળી અપયશ પ્રાપ્ત થશે, ભીમ અને અર્જુ - 'નને મેં રોકી રાખ્યા હતા, આ પ્રમાણે કૃષ્ણને શાંત પાડી ન્યાય અને સત્ત્વશાળી યુધિષ્ઠિર ભાઈ એની સાથે ભીષ્મની પાસે ગયા, અને તેમને કહ્યું કે આપ તે અમારા વડીલાના પણ વડીલ છે, માટે અમને એવી શિખામણ આપે કે જેથી અમેા દુઃખને મહાસાગર પાર કરી શકીએ. યુધિષ્ઠિરની પ્રશંસા કરતાં ભીષ્મે
..