________________
૩૬૪ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્યું
હાથ કાપી નાખ્યા. ભૂરિશ્રવા ક્રોધથી અર્જુનની તરફ જોતા હતા એટલામાં સાત્યકીએ ભૂરિશ્રવાના શિરચ્છેદ કર્યો.
ભૂરિશ્રવાના મૃત્યુથી અર્જુને પેાતાના દેવદત્ત શ ́ખ જોરથી વગાડયા યુધિષ્ઠિરે અર્જુનની ખબર લેવા માટે ભીમને માકલ્યા. ભીમે દ્રોણાચાર્યાંના રથને ઉઠાવીને દૂર ફેંકી દીધા. અને મુખ્ય દ્વારથી વ્યુહમાં પ્રવેશ કર્યાં. નવીન મેઘની જેમ આવતા ભીમને જોઈ પ્રતિકુળ પવનની જેમ કહ્યું માણેા વડે આક્રમણ કર્યું તે વખતે યુદ્ધ કરતા કણુ અને ભીમ સાક્ષાત્ સહ્યાદ્રિ અને વિન્ધ્યાચળ પ ત સમાન દેખાતા હતા. ભીમે ગદાથી કણના રથને તેાડી નાખ્યા. બીજા રથ પર બેસીને કણે પણ ભીમના રથ તેાડી નાખ્યા. કર્ણના ખાણેાથી ભીમ નિરાશ થઈ ગયા. પરંતુ હું અર્જુનને જ મારીશ. મીા ચાર પાંડવાને મારીશ નહિ. એ પ્રમાણે પેાતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને કહ્યું ભીમને છેાડી દીધા. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી તેજ વખતે અર્જુને જયદ્રથને જોયા અને એક જ ખાણુથી જયદ્રથના શિરચ્છેદ કર્યાં અરે ! અર્જુન હજુ પણ વીર ચાદ્ધાઓના વિનાશ કરે છે. આ પ્રમાણે વિચાર કરી સૂર્ય અસ્તાચળે પહેાંચી ગયા.
ચૌદમા દિવસે અર્જુન દ્વારા જયદ્રથના મૃત્યુથી લજ્જા પામેલા દ્રોણાચાર્ય રાત્રીના યુદ્ધને માટે પેાતાની સેનાને આદેશ આપ્યા. તે વખતે તે રાત્રિ ક્ષત્રિઓને માટે સાક્ષાત્ કાલ રાત્રી દેખાવા લાગી. પરસ્પર અથડાતા શસ્ત્રોથી