________________
સ : ૧૩મા ]
[ ૩૭૯
ખાણાથી અર્જુનના રથ ઘેાડા સારથિ ધ્વજ વિગેરે ઢંકાઈ ગયા. પરંતુ સૂર્યના કિરણેા અંધકારનો નાશ કરે છે તેવી રીતે અર્જુનના ખાણેાથી કણુ ના માણેાના વિનાશ થવા લાગ્યા. કર્ણે અર્જુનની ઉપર નાગાસ્ત્ર ખાણેાના પ્રયાગ કર્યાં પરંતુ અર્જુને તરત જ ગરૂડાસ્ત્રના પ્રયોગ કરીને કણના પ્રયાગને નિષ્ફળ બનાવ્યેા.
ક' નાગાસ્ત્ર જ્યારે નિષ્ફળ બન્યું ત્યારે તે ખૂબ જ ચિંતાતુર બન્યા. કેમકે એકાની અન્નનેા પ્રયાગ તા તેણે ઘટાડ્કરાને મારવા માટે કર્યાં હતા. કર્ણે મનમાં જ પેાતાના મૃત્યુને તથા દુર્યોધનના રાજ્યના નાશને નિશ્ચય કરી લીધેા.
પેાતે મૃત્યુ સમીપ ઉભેા છે તેમ માનીને જ કણું યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે અને વીરે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંનેના માણેાના પ્રહારથી અન્ને પક્ષના હાથી, ઘેાડા, રથ, પાયદળ તથા મહાન ચાદ્ધાએ ભાગવા લાગ્યા. કૃષ્ણ અને શલ્યે પેાતાની સારથિકલાથી ઘણા પ્રયત્ના દ્વારા પાતપેાતાના રથાને સ્થિર રાખ્યા. તે વખતે જગલમાં લડતા મદઝરતા એ હાથીઓની જેમ તે અન્ને શેાલવા લાગ્યા.
એટલામાં એકાએક કણના રથના પૈડા જમીનમાં અર્ધો સુધી પેસી ગયા. કલાકુશળ શલ્યરાજાએ ઘેાડાઓને ખૂબ જ પ્રાત્સાહન આપ્યું. પરંતુ ઘેાડા રથને ખેંચીને બહાર