________________
સર્ગઃ ૧૭મે ]
[ ૪૭૧ ગેાપુરના દરવાજા બંધ હાવાથી મલરામે પગના પ્રહારથી કમાડને તેાડી નાખ્યા, રથ જમીનમાં ઉતરી ગયા, ખેંચવા છતાં પણ જ્યારે રથ રાાલ્યા નહી. ત્યારે ખૂબજ દુ:ખ થયુ. એટલામાં મને ખૂબજ દુઃખી જોઈને કાઇ. દેવે કહ્યું કે કૃષ્ણ ! તમારા શ્રમ નિષ્ફળ છે. કારણ કે હુ જ તે કૈયલ્ટન સુનિ છું. મરીને અગ્નિકુમાર નિકાયમાં ઉત્પન્ન થઇને પ્રથમનું વેર યાદ કરીને આ બધું કરી રહ્યો છું. પરંતુ અગ્યાર વર્ષ સુધી ધાર્મિક અનુષ્ઠાના દ્વારા લેાકેાની સાવધાનીથી મને દ્વારિકાનગરી ખાળવાને સમય મળ્યા નહિ પરંતુ મારા કરેલા નિયાણા દ્વારા તમારા માતા પિતા સહિત સમસ્ત દ્વારિકાવાસિએને બાળી નાખીશ, માટે ભાવીને કોઈ રોકી શકતું નથી, તેમના વરાના સાંભળીને પણ રથને ખી’રાતા અન્ને ભાઈ એને માતા પિતાએ કહ્યું કે તમે લેાકેાએ ઉષિત વાલ્ય બાળ્યું છે. પરંતુ ભવિતવ્યતા છનીને જ રહે છે. તમે અને અહીથી રાાલ્યા જાઓ, તમારા માર્ગ કલ્યાણકારી અનેા. ચિરકાલ સુધી તમે વિજય પ્રાપ્ત કરા, અમે લેાકેા તા ભગવાન નેમિનાથનું શરણું સ્વિકારીએ છીએ, મન-વચન અને કાયાથી કરેલા દુષ્કાય અમારા મિથ્યા થાએ, સ જીવાને અમે ખમાવીએ છીએ, તમામ જીવેા અમેને ક્ષમા કરા, તમામ જીવા ઉપર અમેાને મૈત્રીભાવ છે. અમને કાઇની ઉપર વેર નથી. અમે રાારે પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કરીએ છીએ, અરિતાદિ પચ પરમેષ્ઠિનુ સ્મરણ કરીએ છીએ, અમે હવે કાઈના નથી અને અમારૂ કોઈ નથી. આ પ્રમાણે આત્માને વશ કરતા