________________
૧૮૨ ]
[ પાંડવ ચરિત્ર મહાકા
અવશ્ય પધારશેા, આ પ્રમાણે કહીને દૂત વિદાય થયા, દૂતના ગયા પછી કુખડાએ મનમાં વિચાર કર્યો કે આ માટુ' આશ્ચય છે, કે દમય'તી ખીજા લગ્ન કરશે. ખરેખર ! કામદેવ બળવાન છે. માટે આમ મની પણ શકે છે. પરંતુ મારા જીવતા દમયંતીની સાથે લગ્ન કાણુ કરનાર છે? શું જીવતા સિ'હની કેશવાળી કેાઈ ખે'ચી શકે છે ? નાગની ફણાનો મિણુ કાણુ લેવા તૈયાર થાય ? કુબડાએ રાજાને કહ્યું કે આપ ઉદાસી કેમ છે ? હું જ્યાં સુધી આપની પાસે છું ત્યાં સુધી આપ શુ` નથી કરી શકવાના ? હજુ તા છ પ્રહર બાકી છે. આપની ઈચ્છા દમય તીને જોવાની હાય તા એક રથ તૈયાર કરાવી આપેા, પ્રાતઃ કાળ સુધીમાં હું આપને કુંડનપુર પહેાંચાડી દઈશ, રાજાએ કુખડાની વાત માનીને તૈયારી કરી, રથના સારથિ તરીકે કુખડાએ દધિપણું રાજાને સૂર્યોદય પહેલાં કુંડનપુર પહેાંચાડયા. દધિપણુ રાજા આનંદિત અન્યા, તે રાત્રિને વિષે દમય`તી જોયેલા સ્વપ્નની વાત પિતાજીને કહેતી હતી, કે શાસન દેવીએ મને કાશલાનગરીનુ` ઉપવન ખતાવ્યું. તેના કહેવાથી હું ફળ અને પુષ્પાથી ભરપુર આંબાના ઝાડ ઉપર રાઢી, તેણીએ મને વિકસિત કમળ મારા હાથમાં આપ્યું. કેાઈ પક્ષી તે વૃક્ષ ઉપરથી નીચે પડયું. ત્યારે ભીમરાજાએ કહ્યું કે વત્સે! તને તારા પતિનો તત્કાળ સમાગમ થશે. વળી કુબેર સામ્રાજ્ય ઉપરથી પડશે, એટલામાં ‘મગલ નામના માણસે દૃષિપણું રાજાના આગમનની વાત કરી, રાજાએ દધિપણું રાજાનુ સ્વાગત કર્યું. કહ્યું કે આપનો
-