________________
સ ઃ છો
[ ૧૭૩:
બેઠી હતી, એટલામાં સાની સાથે નીકળેલા ચેાડા મુસાફાએ તેને જોઈ અને પૂછ્યુ કે તમે કાણુ છે? વડના ઝાડ નીચે કેમ બેઠા છે ? શું તમે વડદેવંતા છે? તેણીએ કહ્યું કે હું દેવતા નથી પણ મનુષ્યરૂપી એક સ્ત્રી છું; હું' મારા પિતાજીને ત્યાં જઈ રહી હતી. પરંતુ રસ્તા ભૂલી ગઈ છું; માટે તમે મને તાપસપુરનો રસ્તા બતાવેા, તે લેાકેાએ કહ્યું કે હમણાં સૂર્યાસ્ત થવા આવ્યા. છે, માટે હમણાં તાપસપુરનો રસ્તા અમે નહી બતાવી. શકીએ, પરંતુ આપને વસ્તિ સ્થાનમાં લઈ જઈ એ, મુસાફરોની સાથે દમયંતી ધનદેવ સા વાહની પાસે આવી, મુસાફરોએ સાથ વાહને હકીકત જણાવી, સાથ વાહે કહ્યુ કે તુ મારી પુત્રી છે” હવે તને કેાઈપણ પ્રકારની ખીક કે ભય નથી, આ પ્રમાણે કહીને તેને હર્ષોંલ્લાસિત બનાવી.
પ્રાતઃકાળમાં દમયંતીને અદ્ભુત વાહન ઉપર બેસાડી સાપતિ ત્યાંર્થી સાથે સહિત નીકળ્યા, તેણીને અચલપુરના દ્વાર પાસે મૂકી દીધી, થાકેલી દમયંતી એક વાવમાં ગઈ, જલપાન વિગેરે કરીને બહાર આવી, ચારે તરફ જોતી ખેલવા લાગી શું કરૂ ? કયાં જા* ? આ પ્રમાણે વિચારતી તેણી વાવના એટલા ઉપર ખેડી.
તે નગરમાં ઋતુપણ નામનો રાજા રાજ્ય કરતા હતા, તેને ચંદ્રયશા નામની રાણી હતી, રાણીની દાસીએ પાણી લેવા માટે વાવમાં આવી હતી, દમયંતીનું સ્વરૂપ