________________
સંગ : ૩ો]
Ta
તે તમેા સાંભળો, એક દિવસ. સવારના ગંગાના કિનારે ગયા હતા. ત્યાં ગંગામાં તરતી પુણ્ય લક્ષ્મી સમાન એક પેટી જોઇ.પેટી મે લઈ લીધી. ધેર આવીને પત્નીની સામે પેટી ખેાલી ત્યારે અગ્નિ સદેશ ચમકતા કું ડલ સહિત સિંહુ સમાન દેખાવવાળા બાળકને મેં જોયા, તે વખતે મારી પત્નીએ કહ્યું કે આજે રાતના પાછલા પહારે મે સ્વપ્નમાં સૂર્ય નારાયણને જોયા, તેમણે મને કહ્યુ કે આજે તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે, ત્યાર બાદ મારી પત્નીએ પેટીમાંથી બાળકને બહાર કાઢી, પેાતાની ગેાદમાં લીધે, કાનની નીચે હાથ રાખીને સૂઇ જતા હેાવાથી અમે તેનું નામ ‘કણુ” રાખ્યુ. સ્વપ્નમાં સૂર્ય નારાયણથી આપવામાં આવેલ હાવાથી તેનું બીજું નામ સૂર્યપુત્ર પણ રાખ્યું, તેના જન્મ કઈ રાજકુલમાં થયેલેા છે.
અતિથિના મુખથી કની વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા, કુંતીએ વિચાર કર્યાં કે ભાગ્યથી પુત્ર જીવિત છે. પોતાના આત્માને ધન્ય માનવા લાગી, સમય આવેથી યુધિષ્ઠિર વિગેરેને કર્યું ના પરિચય આપીશ.
દુર્યોધને પેાતાના હાથ ઉંચા કરી ઘાષણા કરી કે મેં આજે કણને અગદેશના રાજા બનાવેલ છે, જે પેાતાના પુરૂષા બતાવવાની ઈચ્છા રાખતા હોય તે કણ ની સાથે લડવા તૈયાર થાય, દુર્યોધનની વાત જાણી પાંડુપુત્રો ક્રોધમાં આવી ગયા, ભયંકર કાલાહલ મચ્યા, દ્રોણાચાર્યે કહ્યુ કે