________________
સ ઃ ૧૭મા ]
[૪૬૭
તું જલ્દી કહે કે પ્રભુનુ' વચન સત્ય થયુ? ત્યારે જરાકુમારે કહ્યું કે પ્રભુનુ' વાન અક્ષરશઃ સત્ય થયું છે. દુ:ખી અનેલા યુધિષ્ઠિરે કહ્યું કે શુ થયુ ? તે તમે
મને કહેા.
તેણે કહ્યું કે હું જ્યારે દ્વારકાથી નીકળીને જંગલમાં સાહ્યા ગયા, અને શિકારી પ્રવૃત્તિ કરતા હતા, એકદ્વિવસ મૃગલાની ઉપર માણુ છેાડયુ. જ્યારે ખાણ લેવા માટે ગ્યા ત્યારે વૃક્ષની છાયામાં સૂતેલા માનવીની ચીસ સંલી રે ! શાંતિથી સૂતેલા નિરપરાધી એવા ર પગ ઉપર નામ ગાત્ર બતાવ્યા સિવાય માણુ માર્યુ' છે.' મે' તે આજસુધીમાં નામ, ગેાત્ર જાણ્યા સિવાય અને નિપરાધી ઉપર કે!ઈપણ દિવા પણ નાણુ છેડયું નથી. જ્ઞા પ્રમાણે કોઈના શબ્દો સાંભળી મે નિશ્ચય કર્યો કે આ મૃગ નથી પણ કોઇ મહાત્મા પુરૂષ હશે, મને ખૂબ જ દુઃખ થયુ. દૂરથી મેં કહ્યું કે દેશમા દશા` વસુદેવની જરાદેવીથી ઉત્પન્ન થયેલ જરાકુમાર છું. કોઇ કારણથી મનુષ્ય વિનાના આ જંગલમાં રહું છું; આપ કાણુ છે ? ત્યારે તેઓએ કહ્યું કે હું તારા માટેાભાઇ કૃષ્ણ છું; તારા જગલમાં રહેવાના પ્રયત્ન નિષ્ફળ ગયે છે. તેમના વચનને સાંભળી વ્યાકુલ બનીને હુ તેમની પાસે ગયા. કૃષ્ણને જોઈ હું મૂતિ અની ગયા, ભાનમાં આવ્યા પછી મેં તેઓને પૂછ્યું કે આપ આ ભયંકર દ્વૈપાયનવનમાં કેવી રીતે આવ્યા ?