________________
કુve ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય વાદળાઓની જેમ ભતા હતા. ભગદત્તના સુપ્રતિક હાથીએ દાંતે વડે પાંડવપક્ષના ઘણા હાથીઓને મારીને ફેંકી દીધા.
આ પ્રકારે ભગદત્તના હાથીથી વ્યાકુળ બનેલી પાંડવસેનાનું આકંદ સાંભળીને સંસપ્તકને જીવતે છોડીને ક્રોધાયમાન બનેલે અર્જુન કુરૂક્ષેત્ર તરફ આવ્યો. અને હાથી સહિત ભગદત્ત ઉપર તીવ્ર બાણોને પ્રહાર કર્યો. તે હાથીના મદજળને પીવાની ઈચ્છાવાળા અર્જુનના બાણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ભગદત્ત પણ અર્જુનની તરફ પિતાના હાથીને લઈ જતું હતું. પિતાની તરફ આવતા ભગદત્તને હાથીને જોઈ અને બાણે વડે હાથીના બે ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ પિતાની મહાવતકલા બતાવવા માટે ભગદત્ત ઉરૂના બળથી રેકીને હાથીને પડવા દીધો નહિ. હાથીને એવી રીતે જોડી દીધું કે તે હાથી અર્જુનની તરફ દોડવા લાગે. ભગદત્તની કલાથી સંતોષ પામેલા દેવોએ તેની ઉપર કુલની વૃષ્ટિ કરી. ભગદત્તની ઉપર કુલના પડતાં પહેલાં જ અર્જુનના બાણથી ભગદત્તનું મસ્તક છેદાઈને જમીન ઉપર પડ્યું. હાથી સહિત ભગદત્તના મૃત્યુથી કૌરવદલમાં હાહાકાર મચી ગયે. દયાળુ દિશાઓએ જીના વધને રોકવા માટે સૂર્યને અસ્તાચળ ઉપર મોકલી દીધો. ત્યારબાદ બંને સેનાએ પિતપતાની છાવણીમાં ચાલી ગઈ છે પ્રહરરાત્રી વીતી ગયા બાદ પાંડેના ગુપ્તચરેએ આવી