________________
સ : ૧૪
[૪=૩
આલવુ' હાય તેટલુ ખેાલ, તારા કડવા શબ્દો હું સહન કરી લઈશ, તારા સેા, અપરાધ પૂરા થયા પછી અને ફાઇના ઠપકા મલશે નહિ કારણ કે મેં ફાઈને કહ્યુ છે કે દેવી ! તમારા પુત્રના સેા, અપરાધ હું સહન કરીશ.
6
કૃષ્ણના આ પ્રમાણે એલવાથી નિજ શિશુપાલે કૃષ્ણની ઉપર માણેા છેાડવા માંડયા, તેના આણ્ણાને કૃષ્ણે ભાંગી નાખી શિશુપાલના ધનુષ્યની પણ, (દારી) તાડી નાખી, બીજી ધનુષ્ય લઈ ને જયારે તે યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે તેના રથની દોરી કૃષ્ણે કાપી નાખી, ત્યારઆદ તેના સારથી—રથ અને ઘેાડાના નાશ કર્યાં, ખલવાનની સાથે વિરાધ કરવાવાળાને તિરસ્કાર ડગલે ને પગલે થાય છે જ, જયારે તે તલવાર લઈને યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે કૃષ્ણે પણ નન્દક નામનું ખડ્ગ લીધુંઅન્ને જણા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, એકબીજાના પ્રહારને નિષ્ફળ બનાવવા લાગ્યા, તે વખતે દેવતાએ પણ આશ્ચર્ય થી જોતા હતા, શિશુપાલ, ક્રૂરતાથી કૃષ્ણની ઉપર તલવારના ઘા મારતા હતા, પરંતુ સંબંધની અપેક્ષાથી કૃષ્ણે ધીમે ધીમે યુદ્ધ કરી રહ્યા હતા, જયારે શિશુપાલે કૃષ્ણના શિરચ્છેદ કરવા પ્રયત્ન કર્યાં, ત્યારે કૃષ્ણ, હવે તેના શિરચ્છેદ કરવામાં દોષ નથી ’ એમ વિચારીને શિશુપાલના વધ કર્યાં.
શિશુપાલના વધથી અત્યંત શેકાતુર ખની પ્રતિવા સુદેવ જરાસ'ઘ યુદ્ધ રૂપી સાગરને ખલાસ કરવા માટે અગસ્ત્ય બનીને આવ્યો. જરાસ`ઘે સેામકને પૂછ્યું કે તું