________________
સ : ૧૩મે]
[ ૩૭૫ અન્ને સેનાઓમાં ભય'કર યુદ્ધની શરૂઆત થઈ. જેમ ધનુષ્યમાંથી ખાણ છૂટતા ગયા તેમ વીરપુરૂષાના પ્રાણ નીકળતા ગયા. કાઇકે પેાતાની તલવારથી હાથીએના દાંત કાપી નાખ્યા. અને તલવારના તૂટવાથી તે હાથીઢાંતને શસ્ત્ર મનાવી લડવા લાગ્યા. કેટલાક સૈનિક। પ્રહારથી મુચ્છિત બનીને જમીન ઉપર પડયા પડયા પીડાથી હુંકાર કરતા હતા.
અર્જુન કયાં છે? અર્જુન કયાં છે ? આ પ્રમાણે જોરથી ખેલતા કણ ને ધીરતા પૂર્વક શલ્ય રાજાએ કહ્યુ કે કાઇથી પણ ન જીતી શકાય તેવા અજય યાદ્વા અર્જુનને જીતવાની અને મારવાની તે પ્રતિજ્ઞા કરી છે તેથી મને એમ લાગે છે કે તારા માથામાં કાન નથી. હૃદયમાં વિવેક નથી. આત્મામાં ચૈતન્ય નથી. તને ખબર નહિ હાય કે વિરાટનગરમાં તથા ગંધર્વોની સામે મે'તારા પરાક્રમને જોએલુ છે. દુર્યોધનને બંધનાવસ્થામાં નાખવા વિદ્યાધર પણ આ યુદ્ધમાં હાજર છે. તે પશુ અર્જુનને મેલાવવામાં તને . લજ્જા આવતી નથી ! અરે તારૂ મૃત્યુ નજીક આવ્યું લાગે છે. એટલે તારી બુદ્ધિ પણ અગડી ગઈ છે.
શલ્યના વચનો સાંભળી ક્રોધથી શરીરને ધ્રુજાવતા કણે કહ્યું કે મ્લેચ્છવૃત્તિ મદ્રોને અનુરૂપ તમારા વચને છે. પરંતુ મારી સામે અર્જુન હમણાં આવે તા હું મારા ચમત્કાર તને બતાવું. શલ્યે કહ્યુ` કે ક! જ્યાં સુધી